________________
એકવિધિ અસંયમ ટાલતા રે વારતા દુવિધ બંધ, ત્રિવિધ શલ્યથી વિરમતા રે ચાર કષાય ન સં;
ચાર કષાયને વરેં સહિ ગુરૂ પંચ મહાવ્રત સેહે હિતકાર, ષટ જીવનપ્રતિપાલ ગુણાકર તપ તેજે કરી આપે દિનકર. જી. ૨ ભયભંજણ મદગંજણે રે નવવિહ બ્રહ્મચર્ય પાર્લે, દશવિધ યતીધર્મ રજણે રે ડિમા ઈગ્યારે સંભાલે, ઈગ્યાર પડિમા શ્રાવક સારે પાલે સાધુશ્રી પડિમા બારે, તેર કીયાઠાણ મૂલ નિવારે ચાદભેદે ભૂતગામી વિચારે. જી. ૩ પનરગ વૃત્તિ જગ વારે ભાવવા સોલર્સે ગાયે, સતર સંયમભેદ જાણવા જે શીલરથ અઢાર ઉમાહે; શીલાંગરર્થે શ્રીસહિગુરૂ બેસેં ધર્મતણ કથા ધર્મ જગમેં, અસમાધિ થાનક ટાલે વસે ગુરૂ દીઠે મુઝ હીયડું હસે. જી. ૪ ઈકવીસ સબલથી એસરિ રે બાવીસ પરીસહ જીપે, ત્રેવીસ સૂગડાંગ અનુસરે રે મેહમિથ્યાતને છીપે મેહમિથ્યાતને ટાલેં ચાવીસ તીર્થંકરભાષિત પાલે, નિત્યલાભ” વાચક કહે રસાલે સંઘ સકલ સુખ ઘો સુવિચાર્લે જી. ૫
દૂહાવિચરંતા મહીમંડલે બૂઝવે બહુ ભવ્યજીવ; સંવેગી સિર સેહરા ધર્મ ધ્યાન સદીવ. ગુણ ભરીઓ દરીએ ગુહિર ગ્યાનતણે ગુરૂરાજ, સરસ વચન રચના સરસ ગિ ગરીબનિવાજ. પ્રત વિધિપક્ષ ગપતિ શ્રીઉદયસાગર સૂર જ્યાં લગે મેરૂ મહીધરા જ્યાં લગે સૂરજ ચંદ્ર.
(૪૭)
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org