________________
માત્ર
મારા
મા૦.
સાહસિષરતણે પુત્ર હરષચંદ ગુણ ઊજલા, માટે જગજીવણ સાહ ઈત્યાદિક ભાવે નિરમાલા; સાહ હીરાચંદ સુત પ્રેમચંદ બહુ ધન બાવરે, માત્ર નવાંગ પૂજા પરભાવના સાચવે સુભ પરં.
માત્ર ૧૧ શ્રીવિદ્યાસાગરસૂરીપાટ પટેધર સેહતા,
માત્ર શ્રીઉદયસાગરસૂરીરાય ભવિકમન મેહતા; બેઠા નવરસ કરેં વષાણુ શ્રાવક સહૂ સાંભલે, માત્ર નિત્ય વાંચે વષાણ વિશેષાવશ્યક મન મેકલે. માત્ર ૧૨ હું તે આ પૂજ્યને પાસ આસ્યા મનામાં ધરી, તમેં આ શ્રીકછદેશ પ્રભૂ કરૂણા કરી,
માત્ર સંઘ જેવું છે ઘણું વાટ કહું છું વિલી વલી, માં મેનેં રાષજે ચરણ હજૂર પૂગે મનની રલી. મા૦ ૧૩
દૂહા. ઉછવ થાઈ અતિઘણા નિત નવલા ગહઘાટ; આવે ગુરૂને વાંદવા નરનારીના થાટ, સૂરિશિરોમણિ સુગુણનિધિ સૈદવિદ્યાગુણ જાણ; ઉદય ભણી ઉદયાચલેં ઉદયે અભિનવભાણ.
| ઢાલ ૯
ચંદ્રાઉલાની, એ દેશી. સૂરિશિરોમણિ સુંદરૂ રે અનેપમ ગ૫તિ એહ; વિદ્યાસૂરી પટેધરૂ રે ઉપસમરસ ગુણગેહ ઉપસમરસભંડાર કહા સાઠ કલ્યાણસુત સબલ સેહાવે, અભિનવ મૈતમ સ્વામીને દાવે સુરગુરૂ એપમ એ ગુરૂ આવે. ૧ છ ઉદયસાગરસૂરિજી રે તમેં આ આણે દેશ, ભવિકમન મેહતા રે વિધિપક્ષ સૂરિ સુજાણ; ઉદયભરિ ઓપતા રે.
આંકણી
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org