________________ મા મી૦ માત્ર મો૦ મા માટે મા૦ 5 માં માત્ર મો૦ Vaa મા . મા માસ ડેઢ રહી તિણિ ગામ શ્રાવક વંદાવીઆ સંઘ વલી વલી કરે મને હાર કિ શુભ અવસરલહી, પૂજ્ય સફલ કરે અમ આસ ચોમાસું ઈહાં રહી. ઈણિ અવસરે આવી શ્રીરાજનગરની વનતિ, પૂજ્ય આવો આણે દેશ સૂધા પંચ મહાવ્રતી; તમે છોછ ચતુર સુજાણ માનેં મેટા મહીપતી, તમે જેનતણું સુલતાન કિ ગિરૂઆ ગણપતી. તે તમે અંચલગચ્છ સિણગાર કિ વીનતી માનજે, એ શ્રીસંઘની અરદાસ કિ દિલમાં આજે લેષ વાંચીને તતકાલ કિ વહિલા પધારજે, તમે સંતપુરૂષ સિરદાર કિ લાજ વધારજે. ઘણે આગ્રહ જાણી પૂજ્ય તિહાંથી પાંગરે, આવ્યાજી અનુક્રમેં રાજનગરની પરિસરિં; તવ આગલથી તતકાલ વધામણીઆ ગયા, સાંભલી ગુરૂ આગમ શ્રાવકજન હરષિત થયા. અતિ આનંબરસું પસારા ઉછવ કર્યા, ચોરાસીગછના સાધ શ્રાવક ઊલટ ભય, નવાબમણું ચોપદાર તે સાહમાં આવીઆ, ગજરથને ઘેાડા પાલષી વહિલું લાવી આ. માદલને ભેર ભુગલ પંચશબદા વાજતેં, નીસાન સરણાઈ ઢોલ નગારા ગાજતે; ગીત ગ્યાન ને આદરમાન નગરમાંહિ વિસ્તર્યા, યાચકને દીધા દાન અતિહી ઉછવ ભર્યો. ઈણિપરિમેટે મંડાણ પધાયો ઉપાસરે, આવીને બેંઠા નવલ સિંહાસણ ઊપરે; તિહાં ભગવાન સુત પુસહાલ ભલી પરિ જાણીઈ, વલી હરષચંદ સુત વીમચંદ વડિમ વષાણુ. (45) માત્ર માત્ર મો૦ 7 માં મા માત્ર માત્ર માત્ર મારા માત્ર મા૦ મારા માત્ર માત્ર માટે 10 Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org