SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ ગુરૂ૦ સંઘ કાઢે સેનું જાતણે જે ગુભેટિવા શ્રીજગનાથ, શ્રીપૂજ્યજીને વીનતી કરે રે ગુરુ પૂજ્ય પધારે સાથ. ગુરૂ. ૭ મંત્રી ગોડીદાસજી રે ગુરુ બંધવ જીવણ ડિ, ગુરૂ ધરમચંદ સાત સંઘમાં રે ગુરુ મલીઆ મનને કેડ ગુરૂ. ૮ ગછપતિ સાથું તેડીઆ રેગુર નરનારીના થાટ; ગુરૂ સંઘ ચાલ્ય સેગુંજા ભણું રે ગુ. હરષ ઘણે ગહિંગાટ. ગુરૂ. ૯ અનુક્રમેં આવ્યા દિલ ભરી રે ગુરુ શ્રીસિદ્ધાચલ ઠામ; ગુરૂ દરસણ કીધાં પ્રભૂતણું રે ગુ. નિજ આતમહિત કામ. ગુરૂ ૧૦ શ્રીવિદ્યાસાગરસૂરીસના રે ગુઢ થાપ્યા પગલાં સાર; ગુરૂ૦ સંઘે ભગતિ કીધી ઘણું રે ગુરુ ષરચી દ્રવ્ય અપાર. ગુરૂ૦ ૧૧ યાત્રા કરી લીઆમણું રે ગુ. સંઘે લાહો લીધ; પાલીતાણે આવિને રે ગુરુ સહિ ગુરૂ દેસના દીધ. ગુરૂ. ૧૨ તિહાં પણ શ્રાવક બૂઝવી રે ગુરુ થાયે ધરમને વાસ; ગુરૂ તિહાં કરા ઉપાસરે રે ગુરાધ્યા સાધ માસ. ગુરૂ ૧૩ તિહાં વલી કુમતી આવી આ રે ગુડ ધરી મનમાં અહંકાર, ગુરૂ ધરમતણી ચરચા કરિ રે ગુરુ સમઝે નહીઅ લગાર. ગુરૂ૦ ૧૪ તે પણિ સમઝાવ્યા તિહાં રે ગુ. ભાષી અરથ વિચાર, ગુરૂ સૂત્ર સિદ્ધાંત દેષાડિને રે ગુરુ કીધા પ્રતિભાધાર. ગુરૂ૦ ૧૫ ભૂતલ યસ વાગ્યે ઘણો રે ગુરુ ઈણિપરિ વિવિધ પ્રકાર; ગુરૂ વિધિપક્ષ ગપતિ સુંદરું રે ગુરુ ભવિયણને હિતકાર. ગુરૂ૦ ૧૬ - દૂહા. એહવે સંઘ યાત્રા કરી ચાલવાને મન કીધ; ગપતિને જઈ વીન શ્રાવક ભક્તિ પ્રસીધ. ચતુર ચેમાસું પડિકમી સૂરતિ નગર મઝાર; અન્ય વિહાર કર પછી અમચી એ મહાર. ૨ (૪૩) Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004603
Book TitleAetihasik Ras Sangraha Part 3
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy