________________
- દૂહાનિવણોછવ ઈણિપરિકી સંઘે સાર; લાહા લીધા લષમીતણાં વરત્યા જયજયકાર હવિ પટધર છપતિ પરગડા શ્રીઉદયસાગરસૂરીસ, દિનદિન યસ ચઢતી કલા પૂર્વે સંઘ જગીસ. સંપ્રતિ ગૌતમ સરિષા વિઘાઈ વયરકુમાર; શીલેં જંબું જાણુઈ વિધિપક્ષ ગછ સિણગાર. ગછપતિના ગુણ ગાવતાં દુષ જાઈ સવિ દૂર, પંચમકાલે વિહરતાં તીર્થકર સમ સૂર.
૩
છે ઢાલ ૭ છે
પ્રભૂ માહરે બ્રહ્મચારી, એ દેશી. શ્રીઉદયસાગર સૂરીશ્વરૂ રે ગુણમણિધારી, જ્ઞાન ગુણે સુવિલેસ ગુરૂ માહરે બ્રહ્મચારી; શ્રીસૂરતિથી પાંગર્યા રે ગુ. મન ધરી હરષ અસેસ. ગુરૂ૦ ૧ સંઘ સહિત આણંદસું રે ગુરુ શ્રી નવસારી પાસ; ગુરૂ યાત્રા કરી ભલેં ભાવયું રે ગુરુ પૂગી મનની આસ. ગુરૂ૦ ૨ તિહાંકિણિ સંઘ જમાડીએ રે ગુવેણીસુત પુસીયાલ, ગુરૂ તીરથ નવે પરગટ કર્યો રે, ગુરુ હરણ્યા બાલગોપાલ. ગુરૂ૦ ૩ àછ ઘણું તિહાં પારસી રે ગુરુ સમઝાવ્યા જિનધર્મ ગુરૂ કાઢી કુરાણ દેષાડીઆ રે ગુરુ જીવદયાના મર્મ ગુરૂ ૪ રીઝયા સહુ તિહાં પારસી રે ગુરુ કીધા કેમલ પરિણામ; ગુરૂ ગુરૂવચન ચિતમાં ધરી રે ગુરુ કીધા ધરમના કામ ગુરૂ૦ ૫ ઈણિપરિ તિહાંથી અનુક્રમે રે ગુ. ભૂતલ કરે વિહાર, ગુરૂ સાહ પુણ્યાલ તિણિ અવસરે રે ગુરુ સૂરતિને સિણગાર, ગુરૂ૦ ૬
(૪૨)
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org