________________
ઊપર ધ્રુજના વિસતાર રે લહેકે વિવિધ પરકાર રે, મેાટી અતિહિ મનાહાર રે.
પવિત્રજલે' સ્નાન કરાવિને રે પહિરાવે પટકૂલ સાર, કેસર સૂકડ મૃગમદે ચરચે સરીર ઉદાર રે; સુષ જ પે જયજયકાર રે સાવનફૂલે અધિકાર રે, વધાવે અહૂ નરનાર રે.
માંડવીમાંહિ એસારીઆ રે ગછપતિ વિદ્યાસૂરેશ, વાજિત્ર વાજે અતિઘણાં પંચશબ્દતણાં સુવિસેસ રે; સૂરતિમંદિરના અસેસ રે માણસ મલી લાધેસ રે, તિમ વલી મહુલ નરેસ રે.
પાંચસેર કૃષ્ણાગર તિહાં રે સૂકડ મણ આગણીસ, અખર ચૂઆ અતિઘણાં કપૂર તેાલા ખાવીસ રે; કસ્તૂરી તાલા વીસ રે કુદરૂ સેર ચેાત્રીસ રે.
અનિકુમારે લેઇને રે કીધા અગિન સંસકાર, પવનથકી ચય પરજલે સીંચે વલી ધૃતની ધાર રે; તિહાં રૂદન કરે નરનાર રે સભારે ગુરૂગણુધાર રે, દુષ ધરતા ચિત્ત મઝાર રે.
સહિ॰ ૩
Jain Education International 2010_05
સહિ૦ ૪
For Private & Personal Use Only
સહિ પ
જેહને' પ્રહસમે વાંદતા રે ધરતા હરષ અપાર, અમૃતસરષી દેશના સાંભલતા સહૂ સુષકાર રે; નિત્ય નિત્ય પ્રતેં મનેાહાર રે તે ગછપતિજી ગણધાર રે, સુરપદવી પામ્યા સાર રે.
સહિ
સહિ॰ છ
સ્નાન કરી દેહુર્રે' ગયા રે વાંધા ધ્રુવ દયાલ, ગુરૂચરણની થાપના થૂલ કરાવે' વિશાલ રે; તિહાં સઘ થઈ ઊજમાલ રે આવે સહુ બાલગોપાલ રે, ષરચીઆ દામ વિસાલ રે.
સહિ
( ૪૧ )
સ૦િ ૮
www.jainelibrary.org