SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ અનુક્રમે રે સરણાં આદરી રે કીધે અણસણ સારી ચોરાસી લાષ છવાજેનિ ષમાવીયા રે પચળ્યા આાર આહાર. હ૦ ૬ અઢાર પાપથાનક આઈઆ રે આયા અતીચાર; ચતુર્વિધ સંઘ તિહાં આપે સૂષડી રે વારૂ વિવિધ પ્રકાર. હ૦ ૭ આઠ સહસ ઉપવાસ તિહાં કહ્યા રે અઠમ છમ અનેક નવ લાષ નવપદ ગણવા કહ્યા રે યાત્રા દાન સુવિવેક. હ૦ ઈણિ વિધિ આપી સંઘે સૂષડી રે અંતસમય અવધાર; ત્રિણિણ દિવસનું અણુસણ પાલિને રે દેવગતિ લહે શ્રીકાર. દૂહા. કારતક સુદિ દિન પંચમી મંગલવાર સનર; તે દિન સુરપદવી લહે શ્રીવિદ્યાસાગરસૂરિ. આર્વે સંઘ ઉતાવળે નિસુણ ગુરૂ નિરવાણિ; આષિ બહૂ આંસૂ ઝરે ધરે દુખ અસમાન. સામગ્રી સઘલી કરેં નિરવાણછવ કાજ; કેસર કસ્તૂરી પ્રમુષ ભાવે સઘલ સાજ. છે ઢાલ ૬ બટાઊની દેશી. શ્રીવિદ્યાસાગર સૂરીસરૂ રે પહતા અમરવિમાન, સંઘ સહુ મલી આવીઓ મન ધરત દુષ અસમાન રે, કરતો ગુરૂના ગુણગ્યાન રે સેવામાં સહુ સાવધાન રે. ૧ સહિ ગુરૂજી ચિતમાં સાંભરે રે ષિણષિણમે સે સો વાર રે, જે હૂંતા જગત આધાર રે જસ દરસણથી સુષકાર રે, લહઈ નવનિધિ સાર રે. સહિ૦ ૨ ઈકવીસ પંડી માંડવી ? કીધી અતિહિ ઉદાર, સેવન સરિષી ઝલહલે બહૂ ખરચી ધન સુવિચાર રે, (૪૦) Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004603
Book TitleAetihasik Ras Sangraha Part 3
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy