________________
સાહપુણ્યાલ કરે ઉછવ સારા ષરચે ધન સુવિચારા રે; બત્રીસ બદ્ધતિહાં વાજિત્ર વાજે નાદિ અંબર ગાજે રે. મન૦ ૧૦ મંત્રી ગેડીદાસ સવાઈ બંધવ જીવણ સવારે ચેરાસીગછના સાધ તેડાવે અસન વસન વહિરાવે રે. મન૧૧ સાતમીવાછલ્ય રૂડા કીધા નવ પંડમાં જસ લીધા રે, યાચકજનને દાન દેવાઈ સાધોને પહિરામણી થાઈ રે, મન. ૧૨ ઈમ હૂઆ તિહાં ઉછવ અનેક વાધા ઘણાં વિવેક રે; આચારજનેં સંધ સહુ વંદે ભવભવ.પાપ નિકદે રે. મન. ૧૩
દૂહા, પાટ પધર થાપીઆ શ્રીઉદયસાગરસૂરિ, વિધિપક્ષ ગપતિ દીપતા નામેં સુષ ભરપૂર. ૧ ધન ધન સહૂકો કહે હરષ્યા ભવિજન વૃંદ; આચારજ ચઢતી કલા ગ્રહગણમાં જિમ ચંદ.
ચાંદલીઓ ઊગે હરણું આથમી રે, એ દેશી. હવે સદગુરૂ કહે શ્રીસંઘ આગલે રે શ્રીવિદ્યાસાગરસૂરી; સમય અમારે અમેં જાણે ટૂકડે રે શ્રુતથી વિસવાસ હ૦ ૧ તિણિ કારણુ અણુસણ આદરસું અમે રે ધરણું શ્રીજિન ધ્યાન, એ પટેધરની સેવા કરજો તમે રે દે અતિ સનમાન. હ૦ ૨ આચારજનઈ શ્રીગછપતી કહે રે સાંભળે છે સુવચન્ન; એ અંચલગચ્છની ગાદી મટકી રે કરજે તાસ વેતન્ન. વિરતણે શાસન દીપાવજે રે ધરજે ધરમની ધ્યાન, સીષ અમારી ચિતમાં ધારજો રે તુમે છે ચતુર સુજાણ. હ૦ વલ્લભસાગરજીને તેડીઆ રે ક્ષમાસાગર સુપ્રસીદ્ધ, સુંદરસાગરજી પણ આવીયા રે સહુને રાજી કીધ.
(૩૮)
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org