________________
સ૦
સ
સ
સ
મહીયલમાં ઈમ વિચરતાં પહુતા દક્ષણ દેશ; અતિ આડંબરથી કરે જાલણપુર પ્રવેશ.
સ, ગિ. ૭ સંઘ કરે પરભાવના ઘણાં ગીત નેં ગ્યાન, એછવ કીધા તિહાં ઘણું દીધા આદર માન. ગિ, ૮ નાસ્તિકવાદી તિહાં બૂઝવ્યા કીધા શ્રાવક નામ, જિનસાસન ઉન્નત થઈ વાધ્યા ધરમના કામ. સ. ગિઢ ૯ બુરહાનપુર સંઘની વિનતિ આવી તિણિ વાર સત્ર પૂજ્યજીવહિલા પધારજો અમ મનિ હરષ ઉદાર. સ. મિ. ૧૦ લાભ જાણે તિહાં આવીઆ અનુક્રમિં કરતા વિહાર, સ. સંઘ સહૂ સાહમા ગયા કીધા ઉછવ સાર. સગિ. ૧૧ ટુંકમત પરિચય હતે બુરહાનપુરમાં જેહ, સ0 રણછોડ રિષ નાસી ગયો સૂધ કુમતી તેહ. સ. ગિઢ ૧૨ કસતૂરસાહ તિહાં બૂઝવ્યા ટાલ્યા મન સંદેહ સત્ર વિશેષાવશ્યક સંભલાવિનું સૂત્ર અરથ ધરિ નેહ. સ. ગિ૧૩ ઈણિપરિ સંઘ સહૂ રીઝવી ચાલ્યા અંતરીષ જાત્ર સત્ર પાસનિણંદ ભેટી કરી કીધા નિરમલ ગાત્ર. સ. ગિ. ૧૪ તીરથ દક્ષણ દેશના કીધા વિવિધ પ્રકાર; સ લાહા લીધા શ્રાવકે સફલ કર્યો અવતાર. સવ ગિવ ૧૫ મિથ્યામતી સમઝાવતા આવ્યા અવરંગાબાદ, સાકરબાઈઈ સામહીઉં કીધું મન આલ્હાદ. સ, ગિ. ૧૬ સોના રૂપાના ફૂલડે વધાવ્યા ગુરૂરાજ, પડિલાળ્યા હરખું કરી સાર્યા આતમ કાજ. સ, ગિ૧૭
દૂહા, તેહવે આવી વીનતી સૂરતિથી તતકાલ; શ્રીજી ઈહાં પધારીઈ ફર્લો મરથ માલ.
(૩૬)
સ
સ)
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org