SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ દુહાગુરૂ દેશન દેતેથકે ગેવરધન્નકુમાર, દીઠે નયણે હેજથી નિલવટ છત્રાકાર. તવ ગ૭૫તિ કહિ સાંભલે એ સુત લષણ ઉદાર; પદવી લહિમેં મેટકી રાજા કે ગણધાર. માત પિતા પ્રમુદિત થઈ કર જોડી કહિ તામ; એ સુત તુમને વહારાવસું દીક્ષા દેજ સ્વામિ. લાભ જાણું દીધ્યા દીઈ શ્રીવિદ્યાસાગરસૂરિ, વિચરે શ્રીકષ્ટદેશમાં નિત્ય નિત્ય ચઢતે નૂર. છે હાલ ૨ | નણદલ હે નણદલ, એ દેશી. સહિ ગુરૂ હે સહિ ગુરૂ નામ દીઈ ગવરતણે, - જ્ઞાનસાગર સુપ્રકાસ; સ. બુદ્ધિતણું પરભાવથી પ્રગટયે જ્ઞાન વિલાસ. સવ ગિરૂઆ ગ૭પતિ વાંદીઈ વિદ્યાસાગર ગણધાર; સ0 ભવિક જીવ પડિબેહતા વિચરેં ઉગ્રવિહાર. સ. જ્ઞાનસાગર વિદ્યા ભણે ઉદ્યમથી અભિરામ; સત્ર શાસ્ત્રતણે અભ્યાસથી નામ તિસ્ય પરિણામ. ગિ. ૩ જ્ઞાનગુણું બહુશ્રુત થયા નિત નિત ભણતાં તેહ, સવ વિનય કરે ગુરૂરાજને જ્ઞાનસાગર ગુણગે સ ગિ. અનુક્રમેં માંડવીબંદિરે તિમ વલી મુનરા ગામ; અંજારે પણિ આવી આ વંદાવ્યા સુભ ઠામ. સ. સુંદર ચોમાસા તિહાં કરી સાધતણે પરિવાર, સટ બૂઝવી શ્રાવક શ્રાવિકા કરે અન્યત્ર વિહાર. સ. ગિગ ૬ (૩૫) Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004603
Book TitleAetihasik Ras Sangraha Part 3
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy