SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ તીરથટિની જિહાં ઘણું વનવાડી આરામ, દેહરા સિષરબદ્ધ દપતા જૈનધરમનાં ઠામ. સેટ ગણ૦ ૪ ઉસવંસ વડ વ્યવહારીઓ તિહાં વસેં સાહકલ્યાણ સો. સુકલીણી તસ ભારજા જેવંતી ગુણષાણુ, સેવ ગ૭૦ ૫ રૂપ કલા ગુણ સુંદર તેહને પુત્ર રત સે . લષણ બત્રીસેં ભતે નામેં તે ગોવરધન્ન. . ગઇ૬ દિન દિન વધે દીપતે બીજતણે જિમ ચંદ; સે. લઘુવયથી બહુ ચાતુરી જાણે અભિનવ ઇંદ. સો૦ ગ૭૦ ૭ તિણિ કાલે ને તિ સમેં અંચલગચ્છ સિરદાર; સેટ વિદ્યાસાગર સૂરીસરૂ અમરસૂરી પધાર. ૦ ગ૭૦ ૮ ગામ નગર પુર પાટણે દેતા ભવિ પ્રતિબધ; સે. આવ્યા શ્રીકષ્ટદેશમાં ટાલતા વેર વિરોધ. સેગ૭૦ ૯ ભુજનગર ભલી ભાતમું પૈસારા છવ કીધ; સે. ટેડરમલ્લ સુત જાણુઈ ઠાકરસી યસ લીધ. સૌ૦ ગઝ૦ ૧૦ જેનધરમ અજૂઆલવા દેશના ધરમની દીધ; સે. પ્રતિબેઠે રાઓ ગેડજી જીવદયા ગુણ લીધ. સેટ ગ૭૦ ૧૧ પરવપજૂસણે પાલવી પનરદિવસની અમાર, સો. ધર્મશાસ્ત્ર દેષાડિનેં કીધો એ ઉપગાર. સ. ગઇ. ૧૨ મૂલચંદ શષ કછદેશમાં દેવગુરૂને પ્રત્યેનીક કુમતી મેટે કદાગ્રહી પ્રતિસ્થાપક તહકીક. સે ગઇ. ૧૩ તેહને તિહાંથી કાઢીઓ તેડી રાય હજૂર; શાશ્વતણું ચરચા કરી માને કર્યો ચકચૂર. સે ગઇ. ૧૪ એહર્વે નગરથી આવીયા કલ્યાણસાહ ગુણવંત; સેટ પુત્ર સહિત માત જૈવંતી વાંદ્યા સહિ ગુરૂ સંત. સૌ૦ ગ૭. કલ્યાણસાહહરષિત થયાહરણે કુમરતિણિ વાર સે. જેવંતી બાઈ પરસન થઈ નિરષી પૂજ્ય દીદાર. સો૦ ગઇ. ૧૬ (૩૪) Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004603
Book TitleAetihasik Ras Sangraha Part 3
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy