SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ श्रीगुरुभ्यो नमः वाचकनेित्यलाभ विरचित विद्यासागरसूरि रास. પ્રણમી શ્રીશ્રુતદેવતા નિજગુરૂ સમરી નામ; ગછપતિના ગુણુ વરવું સુખસંપતિ હિત કામ, પંચમ આરે પરગડા સાચા સાહમસ્વામિ; શ્રીઉદયસાગરસૂરીસરૂ ભવિ આસ્યા વિસરામ. ગુણુ અહૂ ગચ્છનાયકતણાં કહિતાં નાવે પાર; અલ્પમુદ્ધિથી વરવું સાંભલો નરનાર. ! હાલ ૧ ૫ હમીરાની. જ બૂઢીપ સાહામણા ભરતક્ષેત્ર સિરદાર, સેાભાગી પાંચસે છવીસ જોજન ષટકલા માન કહ્યો નિરધાર. સેા મ ગછપતિના ગુણ ગાયસુ. આંકણી. ૧ ખત્રીસસહસ દેશ તેમાં રૂડા દેશ હાલાર; નવું નગર તિહાં જાણીઇ સકલગુણે સુષકાર. જામ તમાચીજી અધિપતી ન્યાયે પાલે રાજ; વરણુ અઢાર સુષી વસે કરતા નિજ નિજ કામ. સા॰ ગ૭૦ ૩ સા ( ૩૩ ) Jain Education International_2010_05 ૧ For Private & Personal Use Only ૩ સા સાગછ॰ ૨ www.jainelibrary.org
SR No.004603
Book TitleAetihasik Ras Sangraha Part 3
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy