SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીપૂજ્ય વંદઈ દુરિતનિકંદઈ નરનારી નહી પાર એ, તિહાં ગીત ગાઈ હરષ થાઈ ભાટ ભણુઈ જયકાર એ. ૨૩૫ ગપતિ પાંગર્યો પરિવાર બહૂ પરવર્યા, ગુણ ભયા કંસારી આવીયા એ, પાસજિણુંદ એ અશ્વસેન કુલિ ચંદ એ, વૃદ એ ભાવ ધરીનઈ વંદીયા એ. ટક. વંધા પાસજિર્ણોસર ભાવઇ ત્રિણ દિવસ ભી કરી, હવઈ નયરિ આવઈ મેતી વધાવઈ શુભ દિવસ મનસ્યઉં ધરી; બહૂ કરઈ સાબલા રંગ રસાલા એક ચડઇ હાથી સહી, વાજિત્ર વાજઈ ગયણિ ગાજઇ જોયઈ જનમન ઊમહી. માટઈ મંડાણુઈ ગીત ગાઈ નયરમાહિ આવી, સારિંગ નયણી ચંદ્રવયણી પૂજ્યતણું ગુણ ગાવાઈ ટેલિઈ ટેલ દાન આપઈ સંઘતણુઉ નહી પાર એ, ઉપાસિરઈ શ્રી પૂજ્ય આવ્યા હિય હરષ અપાર એ. ૨૩૬ છે ઢાલ છે રષભ પ્રભુ પૂછઇએ, એ ઢાલ, કરી પ્રભાવન મન રસઈ એ દીધાં અતિઘણુ દાન, મરથ સવિ ફલ્યા એ ઉલટ અંગિ ન માઈ; કિ સહગુરૂ મઝ મિલ્યા એ. આંકણું. પૂજ્ય ચઉમાસું તિહાં રહ્યા એ લોક કરઈ ધરમ ધ્યાન. મ૦ ૨૩૭ શ્રીવિનયદેવ પટ્ટધરૂ એ શ્રીવિનયકીરતિ રાય; મ. સુધરમગછ આજ દીપતે એ આદર્યો મન ભાય. મ૦ ૨૩૮ નયર વરહાનપુર જાઈ એ દેશ વિદેશ વિખ્યાત; મ સંવત્ સોલ છUતાલુઈ એ સુણો ભવિયણ વાત. મ) ૨૩૯ શ્રીવિનયદેવકીરતિસૂરીવરૂ એ રહ્યા તિહાં ચઉમાસિક એક દિન ઉલટ ઉપને એ કીધઉ શ્રી પૂજ્ય રાસ. મ૦ ૨૪૦ (૩૧) મ૦ મ Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004603
Book TitleAetihasik Ras Sangraha Part 3
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy