________________
છે ઢાલ છે અમી સમાણુજી વાણુ વરસતા, એ તલ. દિન પ્રતિ ઉછવ થાઈ અતિઘણા વાધઈ આણંદ પૂર; જાણ લાભજ હિયાઈ અતિઘણુઉ રહઈ ચઉમાસું સૂરિ. ૨૩૧ ભવિયણ જનમન ઊલટ વાધતે પહતી મનની આસ; શ્રીપૂજ્ય દેવી હિયડઉં ઉદ્ભસઈ પૂરણ થાઈ ચઉમાસ. આ સંઘ સહિતસ્યઉં શ્રીપૂજ્ય પાંગર્યો વંદેવા શ્રીપાસ, શ્રીપુર મંડણ દુરિતનિકંદનઉ કીધઉ મુગતિઈ વાસ. ભ૦ ૨૩૨ યાત્રા કીધી ભાવઇ નિરમલીમાં આવ્યા નયર મઝારિ, કર્યઉં ચઉમાસું આગ્રહ અતિઘણુઈ સહરમાહિ સુવિચાર.ભ૦૨૩૩ કરી ચઉમાસું તિહાંથી પાંગર્યો સૂધરમગછશિણગાર; કે તે દિવસે શ્રીપૂજ્ય આવીયા બેરસિદ્ધ નિરધાર. ભ૦ ૨૩૪
સેવંજગિરિવરિ, એ ઢાલ. આવી વધામણી પંભાર સંઘઈ સુણી તે ભણી, હિયઈ અતિઘણુ હરષીઈ એ; સેનાની જીભડી ચતુર પુરૂષે ઘડી હીરે જડી, વધામણ ઘણુ પરષી એ.
સ્ટક. પરષોઈ વસ્ત્ર અનેક ઉપમ રિદિય ભઈ હાર એ, વર તિલક કી જઈ નયણુ રીઝઈ દિયઈ શ્રીફલ સાર એક આણંદ આણી લાભ જાણી શ્રીસંઘ સાહમાં નીકલઈ, એક ચડઈ હયવર અનઈ ગયવર એક બઈઠા રથ ભલઈ. એક ચડઈ પાલષી મનઈ હરષી એક બસઈ સુષાણુઈ, એક પુલઈ પાલા મનિ વિશાલા વાંદવા આદર ઘણુઈ;
(૩૦)
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org