________________
૨૨૦
સંઘ સાષિઈ દીધઉં વિનયદેવસૂરિ નામ, તિહાં ચઉવિ સંઘ વાંદણાં દીધાં તા. દરસણ પહઈરાવઈ ગાય ગંધરવ ગીત, મહિમા અતિ વાધઈ સુધરમગછ વદીત; સહુ સંઘ પહધરાવઈ આદર દેઈમાન, મરથ ફલીયા દીધાં તિહાં બહુ દાન.
૨૨૧ ઈમ ઉછવ મહેચ્છવ કીધા મનિ અભિરામ, સહુ સંઘ વઉલાવઈ પુણતા નિયનિય ઠામ; શ્રીવિનયદેવસૂરિ શુદ્ધ પાલઈ, દેશદેશઇ વિચરઈ કુમતિમારગથકી ટાલઇ. . રરર
ઉપઈ. સંવત સેલ કહીઈ છત્રીસ પ્રણમ્ વિનયદેવસૂરીસ, અમ્મદાનાદિ ચઉમાસું રહિયા સંઘતણ બહુ આદર લહિયા. રર૩ દિવસપ્રતિઇ નિતુ હુઈ વષાણુ શ્રીજિનવરની પાલઈ આણ જિનશાસન દીપાવઈ ઘ ચઉમાસાનું થયેલું પારણું. રર૪ માસકલપ કરી ગુરૂરાય ભવિયણ જનમન હરષ ન માઈ તિહાંથી શ્રીગુરૂ કરઈ વિહાર ગ્રામાનુગ્રામ મૂકઈ સાર. ૨૨૫ આવ્યા શ્રીરાનેર મઝારિ વધામણી આવી તિgિવાર; નયર બરહાનપુર હરષઈ સહુ શ્રાવક સાહમાં આવ્યા બહુ. ર૨૬
દૂહા. હયવર ગયવર બહૂ મિલ્યા રથતણુઉ નહી પાર; સુષાસણ પાલષી ભવિયણ અઈઠા સાર.
૨૨૭ શ્રીવિનયદેવસૂરિનઈ નમઈ એ શ્રીગૌતમ હોઈ; વદનકમલ બહુ ઉદ્ભસઈ શ્રીપૂજ્ય દેવી સેઈ. ધન ધન દિવસ સોહામણુઉ વંઘા શ્રીગુરૂરાજ; આણંદ અતિઘણું ઉપનઉ સીધાં વંછિત કાજ. ૨૨૯ નયરમાહિ શુભ મુહૂરતઈ શ્રીપૂજ્ય કરઈ પ્રવેસ; ઉપાસરઈ ગુરૂ આવીયા દિયઈ તિહાં ઉપદેસ. ૨૩૦
( ૨૦ )
૨૨૮
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org