________________
માહેામાદ્ધિ વાધિઉ પ્રેમ સસીહર સુરિજ Àાભઇ જેમ; સદ્ગુણાનઉ કરઇ વિચાર અંતર કસ્યઉ નહી લગાર. ક્ષમાસાગર જેડ સંદેહ શ્રીવિનયદેવસૂરિ ટાલઇ તેહ; થઈયઇ આપણ એકઠે ભલઇ ધમાહિ જિમ સાકર ભલઇ. ૨૧૨ વિજયગચ્છનાયક કહઇ એમ એણી વાતઇ મઝનઈ છઈ નેમ; હું જાઉં દેશ આપણુઇ સહૂસધ મનાવા તણુઇ. એલખધ ઘઇ આણુંઢ પૂરિ કરઇ વિહાર વિજયગચ્છસૂરિ; શ્રીવિનયદેવસૂરિ વિહાર કરત પાટણનયર આવઇ વહેરત. ૨૧૪
દૂધી,
નગર નગર પ્રતિમાધતા સાથ” બહુ પરિવાર; અમદાવાદઇ આવીયા સંધ મનિ હુરષ અપાર. પઇસારી કરઇ અતિભલઉ કરતાં બહૂ વિસ્તાર; પદ્મ મહેાછવ જે હાઇસ્યઈ કહસ્યઉં તે અધિકાર. સા ટાકર તિહાં જાણીઇ શ્રીશ્રીમાલીવ ́સ; સા માંગાભાઈ સુતન જણણી કૃષિર્ટે હુંસ.
૫ હાલ ૫ માઈ ધન સુપનની.
હવઇ કીજઇ ગુરૂનઇ સૂરિમંત્ર પ્રસિદ્ધ, પદ મહેાછવ મડઇ સજાઈ ઘણુ કીદ્ધ; ક કાતરિ હરષ′ ઠામિ ઠામિ ચલાવઇ, આદર દેઈનઈ સંઘ સકલ તેડાવઇ. મહુરત ઊપરિ હવઇ શ્રાવક અતિઘણુ આવઇ, તિહાં થભતીરથ સંઘ આણંદ મનસ્ પાવઇ; પાટણથી આવઇ શ્રાવક બહુ પરિવાર, નરનારી મિલીયાં કહેતાં નાવઇ પાર. સાહુમ્નીવલ નઈ કરઇ પ્રભાવન સાર, ભલ લગનઈં આપ્યઉ સૂરિમત્ર સુવિચાર,
(૨૮)
Jain Education International 2010_05
For Private & Personal Use Only
૨૧૧
૨૧૩
૨૧૫
૨૧૬
૨૧૭
૨૧૮
૨૧૯
www.jainelibrary.org