________________
સામાચારી આદરૂં રે સહુ સૂરીશ્વર સાષિ. વિ. ૧૪ તેણુણ સમઈ જે છપતિ રે હૂતા નયર મઝારિ, આદર દેઈ સહુ તેડીયા રેતિહાં શ્રાવક રેન લહઈ પાર. વિ. ૧૫ ઉપાધ્યા મિલી આવીયા રે મહાગીતારથ જેહ, ચરચા વાદી બહુ મલ્યા રે તિહાં આવઈ રે લઈ મિલી તેહ.
વિ. ૧૬ ધીમે સા હવઈ ઈમ ભણુઈ રે સુણ સહુઈ સૂરિ, સુધરમગછ હું આદરઉં રે સહુ કરે રે સંદેહ દ્દરિ. વિ. ૧૭ સામાચારી પટ્ટ સુંદર કાઢિઉ તિણિ વાર; કલુષભાવ ઈહિ ટાલ વલી ધરો રે શુદ્ધ પ્રકાર. વિ. ૧૯૮ સહુ આચારિજ ઈમ ભણઈ રે ઈહાં નહી સંદેહ શુદ્ધ સદ્દતણા એ સહી રે જિનદેવઈ રે ભાષી એહ. વિ. ૧૯૯ તેણે વેલા ભવિયણ ઘણા રે કઈ સદ્રહણ સાર; ઈણિપરિ બહૂ સમઝાવીયા રે તે કહતા રે નાવઈ પાર. વિ. ૨૦૦ આદર દેઈ વાલીયા રે પહતા નિય નિય ઠામિ, થંભતીરથ ઉછવ ભલા રે દિનપ્રતિઇ રેહુઈ અભિરામ. વિ૦ ૨૦૧
છે ઢાલ
રાગ ગૂજરી. શ્રીપૂજ્ય શાસનકે સિણગાર સકલસૂરિ શિરિ મણિક મુગટામણિ તિહાંથી કરઈ વિહાર, આંકણું. ગ્રામાનુગ્રામઇ વિચરતાં પાટણનયર મઝાર; ભવિક બહુ સમઝાવ્યા તિહાંકણિ ધન ધન શ્રીગણધાર. શ્રી૨૦૨ દેશ વિદેશ નામ પ્રસિદ્ધઉં ગુણહ તણુઉ ભંડાર માણિકચંદ્રમુનિ ઈણિપરિ જંપઈ ગુરૂનામઇ જયકાર. શ્રી. ૨૦૩
છે. હાલ . આવ્યઉ આવ્યઉ રે, એ ઢાલ, ઈણિ અવસરિ રે વિજયગછ સુરીવરૂ,
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org