________________
છે હાલ ! સિદ્ધારથ નરપતિ કુલિ. એ દેશી. કેતા દિન થોભી કરી શ્રીપૂજ્ય કર વિહાર ગુર્જર દેશ હે આવીયા અમ્મદાનાદિ મઝારિ.
સૂટકે. આણંદ આણ ચિત્ત જાણું સૂઝતઈ કામઈ સહી, ઉતર્યો તિહાંકણિ મહાગીતારથ શ્રાવકની અનુમતિ લહી; ભવિકજન તિહાં બહુ સમઝાવ્યા શ્રાવિકા નહી પાર છે, હિવઈ સુણઉ હરષી રિદય પરથી ખંભાયતિ કરઈ વિહાર એ. ૧૯૦
સા મે વ્યવહારીલ અછઈ તે મુગતેદાર; થંભતીરથ માહિ તેહને સુંદર છઈ અધિકાર.
બૂટક. અધિકાર જાણું ચિત્ત આણું તપગચ્છમાહિ ધુરંધરું, તેહનઈ ઘરિ શ્રીપૂજ્ય પધાર્યા દિયઈ તિહાંકણિ આદરૂં; ત્રીજઈ માલિ શ્રીપૂજ્ય ઉતારઈ ઉછવ મહેછવે બહૂ કરઈ, વાદી શિરેમણિ અછઈ આવ્યા વાત નગરમાહિ વિસ્તરઈ. ૧૧
હાલ !
કેદાર ગુડી. સકલ ગછ શ્રાવક ભલા રે સંભલઈ એવી વાત; શ્રીવિનયદેવસૂરિ આવીયા જગમાહિરે જમુનામવિખ્યાત. ૧૯૨ વિવેકી રે જસુ પ્રણમઈ પાય, નરનારી રે બહૂ ગુણ ગાઈ; એતે કહી રે સુધરમગછરાઈ. આંકણું. સામાચારી જે કરી રે સત્રતણુઈ અનુસાર, સા મા મનિ તે વસી રે અમેદઈ રે વારંવાર. વિ. ૧૦ શ્રીવિનયદેવસૂરિ પ્રતિ ભણુઈ રે સંઘસકલ ઈહિં રાષિ,
(૨૫)
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org