________________
१७७
પાટણનયર પધાર્યા શ્રીગુરૂ ઠાઈ તિહાં ચઉમાસ; પાસચંસૂરિ રહ્યા ચઉમાસું રાજનગરમાહિ ભાસજી.
ચઉપઈ. ચઉમાસું આસાઢ અપાર આસન્ન આવ્યઉં તે સુવિચાર સુણ સહુઈ તે અધિકાર કરયે નીંદ્રાને પરિહાર. ૧૭૮ એક ઘડી તિહાં તેરસી થઈ ચઉદશિ બીજઇ દિન ઘટી ગઈ સાઠિ ઘડી તે પૂનિમ હોઈ અધિઘડી પૂમિ દીક જોઈ. ૧૭૯ શ્રીવિભયદેવસૂરિ ચિંતઈ ઈસૂ હવઈ ઈહાં કીછમ્યઇ કસ્યઉં, કાગલ લષીનઈ ગુરૂનઈ દિઈ વાંચી લેષ વિમાસે હિયઈ. ૧૮૦ અમ્મદાવાદથકી ઈમ ભણઈ લષીઉ કાગલ યતનઇ ઘણુઈ; એણુઈ વરસઇ આવ્યઉં જે એમ તે આપણુ કીજીઈ કેમ. ૧૮૧ તેરસિ પાણી કરો સહી મધ્યમ દિવસ જાવા ઘઉ વહી;
દીક પૂનિમ હિયડઈ ધરી ચઉમાસું કરો થિર કરી. ૧૮૨ કાગલ વાંચી મનિ ચીંતવઈ મ્યાઉં કરી જે આવ્યઉં હિવઈ; જે પરિ કહી હતી તે કરી પણ મનમાહિ સંદેહ ધરી. ૧૮૩ ચઉમાસાનું થયઉં પારણું આવ્યા અમદાવાદિઈ ભણે; શ્રીગુરૂનઈ પણ વાંદઈ તિહાં એ સહણ સૂત્રઇ કિહાં. ૧૮૪ પાસચંદ સૂરિ લઈ નહી સૂધઉ ઉતર નાપઈ સહી; અસિલ સંદેહ છઈ મનમાહિ ઘણુઉપાસચંદ સહણ તણુઉ. ૧૮૫ શ્રીનગરથી કરઈ વિહાર બરહાનપુરિ આવ્યા મન ધારિત શ્રાવક સાહમાં આવ્યા સહુ સંઘ સકલ ઉછવ કરઈ બહુ. ૧૮૬
દૂહા, સૂત્ર પંથ હવઈ આદરઈ નિશ્ચલ મન કરી સાર; સામાચારી નિરમાલી સુધરમગછ સુવિચાર.
૧૮૭ સંવત સેલ ખિલેરરઈ શુદિ વૈશાષ તે હોઈ અખાત્રીજ તિહાં જાણઈ સેમવાર વલી જોઈ.
૧૮૮ કડૂયા મતી શ્રાવક ઘણુ વિનય વિવેક ભંડાર; શુદ્ધ સદુહણા આદરઈ જાણું સૂત્ર અધિકાર.
૧૮૯ (૨૪)
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org