SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ દાન દીજઇ રે અવસર આદરઇ રે, એ ઢાલ.. આચારિજ પ્રતિ ઈમ ભણુઈ રે શ્રી બ્રહ્મ કરઈ વિચાર રે, આ સહણ અભિનવી રે આગમ નહી અધિકાર રે. ૧૬૯ શુદ્ધ પરંપર કીજીઈ રે સૂત્ર તણઈ અનુસાર રે, સુધરમગછ હવઈ રે આદરઉ રે સદ્દતણા અતિસાર રે. આંકણી. ચઉદશિ પાષી કિહી નહી રે ઔદીક તિથિ પરિહાર રે, પાષી ચઉમાસું જૂજ્યાં રે નહી કિહી સૂત્ર મઝાર રે. શુ ૧૭૦ શુદ્ધપરંપર વરસઇ ત્રિણિ પૂનિમ સહી રે, માનઈ મનિ ઉલ્લાસ રે નવ પેનિમ ઉથાપતા રે. ઉથાપઈ ઈગ્યાર અમાસ રે. શુ૦ ૧૭૧ વરસઈ પડિક્રમણ કહઈ રે અફૂવીસ સુવિવેક રે, શ્રુતદેવી કાઉસગ્ગ નવિ કરઈ રે ઇત્યાદિક ભેદ અનેક રે. શુ ૧૭૨ શ્રીવિજયદેવસૂરિ ઈમ ભણુઈ રે સ્વઉં કી જઈ મનભાય રે, જે તમે કહઉ તે વરવું સહી રે ઈમ ભાષઈ ગુરૂરાય રે. શુ. ૧૭૩ અવસર જોઈ આદરઉ રે સૂત્રતણુઉ જે માગ રે; શ્રીઆચારિજ ઈમ કહઈ રે આદરસ્યઉંઈ લાગ રે. શ૦ ૧૭૪ સારદ સારની. દેશ વિદેશ વિહાર કરંતા ખંભાતિ ગુરૂ આવઈ છે, ઉછવ મહેચ્છવ કરઈ નિરંતર ભાગિણિ ગીત ગાવઈ જી; શ્રીવિજયદેવસૂરિ ડીલઈ અતિઘણુ થયે રેગ અપાર છે, તુચ્છ આઊષે મનસ્યઉં જાણી હિયડઈ કરઇ વિચાર છે. ૧૭૫ સૂરિમંત્ર દી મન હરષઈ આણ પ્રેમ ઉલ્લાસ છે, શ્રી બ્રહ્મનઈ પદ તિહાં કણિ થાપઈ આચારિજ સુવિલાસ જી; પોતાનાં આJસાર કીધઉં શ્રીવિનયદેવસૂરિનામજી; શ્રીવિજયદેવસૂરિ અણસણ કીધઉં પામ્યા સુરપદ કામ. ૧૭૬ એ અધિકાર સં૫ઇ કહીઈ આગલિ બહુ વિસ્તારજી; વિહાર કરઈ શ્રીવિનયદેવસૂરિ સાથઈ બહું પરિવારજી. (૨૩) Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004603
Book TitleAetihasik Ras Sangraha Part 3
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy