________________
મન ચિંતઈ રે સકલ આગમ ટીકા સહી, પન્નતી રે જંબૂદ્વીપ ટીકા નહી શ્રી બ્રહ્મઈ રે ટીકા કીધી નિરમલી, દશાશ્રુત રે કીધી વૃત્તિ માં સંભલી.
ત્રુટક. સંભલી પાષાસૂત્ર ટીકા કરઈ ચરિત્ર સેહામણું, તે નામ કહેતાં પાર નાવઈ શાસ્ત્ર કીધાં અતિ ઘણું, ભલ જોડિ કીધી અતિ મનોહર ધનધન શ્રી બ્રહ્મ ગુણનિલઉં, પંડિતશિરોમણિ અતિહિં કહીઈ જિનશાસનમાહિ ચંદલઉ. ૧૬૪
દૂહ. શ્રીવિનયદેવસૂરિ રાસને ત્રીજઉ કહ્યઉ પ્રકાશ સૂર્યપ્રકાશ પ્રકાશસ્યઈ રિષિ મનજી ઉલ્લાસ. ઇતિ શ્રીવિનયદેવસૂરિરાસે તૃતીય પ્રકાશ
ઢાલ છે થંભણુપુર સિરિયાસ જિયું, એ ઢાલ. વંદીજઈ વસઈ વિહરમાણ સુરનર શિરિ પાલઈ નિતુ આણ
કહીઈ કેવલ ભાણ; સંજલિ સારદ સામિનિ વાત મઝનઈ દે વચન વિખ્યાત
ગુરૂ ગુણ કહઉં અવદાત. ૧૬૬ સહગુરૂ ચરણે મસ્તક નામી કુમતિ કદાગ્રહ દૂરિઇ વામી
શ્રીગુરૂ ગજગતિ ગામી, માંડઉચઉથઉ હવઈ પ્રકાસ સંભવતાં મન હરષ ઉલ્લાસ
સમકિત નિશ્ચલ વાસ. ૧૬૭ પશુવીસ તીર્થકરની ઉપમ સંઘ સકલ જાણુઉ તે ઉત્તમ
ગુણઈ કરીનઈ નિરૂપમ; તે શ્રીસંઘપ્રતિઈ ઈમ કહીઈ કૂડવું પડઈ તે રાષઉ હિયઈ
કવિયણ વયણ એ લહિયઈ. ૧૬૮ (૨૨)
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org