________________
રાયા ઉછવ કીધઉ ઘણુઉ વાત સમઈ સહૂઈ જવુ. ૧૫૪ વિજયનગરમાહિ હરષ અપાર જય પામી વરતિઉ જયકાર, આચારિજનું થાપઈ નામ વિજયદેવસૂરી અભિરામ. ૧૫૫ હિવઈ તિહાંથી કરઈ વિહાર ઠામિ કામિ જય પામઈ સાર; વાદીમેડણુ કહીઈ સીંહ પંડિતજનમાહિ જસુ લીહ. ૧૫૬ ઈણિપરિ જીત્યા બાદ અનેક વિદ્વાંસ પય નમઈ વિવેક, વાટઇ એક નગર આવીઉ કમલતણુઉ તિહાં વાદજ કીયઉ. ૧૫૭ દિગંબર ગુરૂ પામ્યઉ હાર તે કહતાં ઈહાં હાઈ વિસ્તાર વિલાસાગર કહી સહી દહદિશિમાહિ કીરતી લી. ૧૫૮
ધનયર આવ્યા તે ગુણી પાસચંદ ગુરૂ વાતજ સુણી; આચારિજ પદ લેઈ કરી જય યામી આવ્યા ચિત્તિ ધરી. ૧૫૯
દૂહા, ઉપાધ્યા પદવી ભણી લેઈ સવિ પરિવાર, સાહમાં આવઈ વાંદવા સંઘતણુઉ નહી પાર.
૧૬૦ શ્રીવિજયદેવસૂરિ ચતવઈ શ્રી બ્રહ્મ કરઈ વિચાર, સૂરિમંત્ર આપી કરી વંદઈ હરષ અપાર. આચારિજ પદ તિહા દિયઈ ચઉવિત સંઘનઈ સાષિ; પાસચંદ સૂરિ તિહાં થયા સંઘ સલમાહિ દાષિ. ૧૬૨
! દ્વાલ છે આવ્યઉ આવ્યઉ રે, એ લલ. બહૂ દેશ રે વિહાર કરઈ સૂરીશ્વરૂ, કહીઈ સાથિઈ રે શ્રી બ્રહ્મરિષિ સુહાક; વલી ધનરિષિ રે સાગરજી મુનિ જાણી, પૂરણ ગુણ રે સાધતણ મનિ આણઈ.
5
જાણુઈ અમરી સાધવી સહી વરવાઈ શીલઈ સતી, મનશુદ્ધિ પાલઈ વરૂં સંયમ કહી ઉત્તમ તે યતી; ઠામિ ઠામિઈ કરઈ શ્રાવક વ્યવહારી બહૂ બુઝવઈ, દેશ દેશાઇ નામ પ્રસિદ્ધઉં ભવિયણ જણ સહુ ગુણ સ્તવઈ. ૧૬૩
(૨૧)
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org