SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૭ જિમ અખ્ત વિચરઉં ભાવસું એ આચારિજ કહુઈ વાત શ્રીરિષિ સંભલઉ, મંડાણુઈ બોલાવસ્યઉં એ. લેઈ સવિ પરિવાર શ્રીભટ્ટારક, વઉલાવા સહુ નીસયો એ વિજાનયર મઝારિ આવ્યા મનરલી, બહુ પરિવાર પરવયાં એ. જાતાં નયર મઝારિ દિગંબર ગુરુ, મહાપંડિત સાહમા મલ્યા એ, કરસ્યઉં આમણ વાદ રાજસભામપહિ, ઈમ કહીનઈ તે વલ્યા એ. ૧૪૮ આવ્યા સજ આરિ મહા પડિત જન, રામ રાજા કહઈ આગલ એક બરદરાજ મુનિરાય શ્રી બ્રહ્મ મહરિષિ, કરઉં વાદ વિદ્યાબલઈ એ. કરે પરીક્ષા એક બત્રીસ વાટિકી, અણુવો આદર કરી એક કરે આંક અપાર રહઉં અલમ અહે, કહર્ષ સ્વર હિયઇ ધરી એ. ૧૪૯ - ઉપઈ. કરછ રાજા જે પરિ કહી કહ્યઉ સ્વર અલગથી રહી, રાજા કહઈ દિગંબર સહી એહ પ્રતિઇ કાંઈ ચાલઈ નહી. ૧૫૦ મહાપંડિત એ મેટા યતી વદનિ વસઈ છઈ મહાસરસતી; દિગંબરચાલી આદરઇ રામરાય બહુ આદર કરઈ. ૧૫૧ કહઈ નરપતિ સેતાંબર અણુઉ તહ પ્રતાપ દીસઈ છઈ ઘણઉ; માણિક મેતી રયણભંડાર ભરી થાલ મૂકઈ તિહાં સાર. ૧૫ર કરી પસાઈ લીયો મુનિરાજ એ અહ કાંઈ નાવઈ #જ; માગઉ વસ્તુ જે આવઈ કાજ ઈમ સંભલિ બેલ્યા રિષિરાજ. ૧૫૩ જેણઈ ભણાવ્યા તે ગુરૂસાર સૂરિમંત્ર દીઘઉ સુવિચાર (૨૦) Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004603
Book TitleAetihasik Ras Sangraha Part 3
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy