________________
૧૪૩
૧૪
આવ્યા માંડવ તેવલી એ. સંઘ કરઈ પઇસારે સહુ મન હરષઈએ, દિવસ બે ચાર તે થોભીયા એ; કરઈ પ્રભાવન સાર સાહશ્મીરછલ, સંઘઈ બહુ ઉછવ કીયા એ, હિવઈ જે પાછલિ વાત હૂઈ સંભલઉ, જેવા ચિહ દિશિ નીસર્યાં એક શ્રાવકનઈ વલી સાધ જોતાં જોતાં એ, બે યતી આવી મિલ્યા એ. આગ્રહ કરઈ અપાર શ્રીગુરૂ મેકલ્યા, જાવા અહે દેલ નહી એ કહઈ બરદરાજ વિચાર મુનિવર સંભલઉં, ભણવા અહે જાસ્યઉં સહી એ. સમઝાવી એક ચિત્તિ બુદ્ધિ કરીનઈ એ, તે રિષિનઈ વઉલાવીયા એ, શુભ દિવસ મનિ ધારી મનનઈ ઉલટઇ; માંડવથી હવઈ ચાલીઆ એ. અનુકમિ વિહાર કરતા આવ્યા દક્ષિણ, સ્વેતાંબર ગુરૂ તિહાં મિલ્યા એ ભઈ ગુણઈ મનમાહિ આણંદ અતિઘણુઉં, સૂરિજ પાહઇ નિરમલા એ, દિવસ પ્રતિઈ ત વાંચઇ પંચશત કાવ્યજ, સંધ્યાસમઈ મનિ સંભરઈએ; ઉજુઆલી જે રાતિ અવસર જોઈનઈ, લષઈ શાસ્ત્ર બહુ આદરઇ એ. ત્રિણિણ વરસ ઈમ હાઈ તિહાંકણિ થંભીયા, નિષ્પન્ન થાઈ મનરલી એ, નિરંતર ષટ માસ લઈ પરમાણ, કુચાલી તે સરસતી એ, આપઉ હવઈ તમે આણુ નિશ્ચલ મન કરી,
૧૫
૧૪૬
(૧૯)
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org