________________
ધન ધન સંયમ પાલઈ નિરમલ બે મુનિવર ગછમાહિ પ્રસિદ્ધ દિન દિન ચડતી દેલતિ વાધઈ ગુરૂ પાસઇ સવિવિઘા લીદ્ધ. આંકણી. એક અવસરિ બે મુનિવર એહવઉ વિમાસઈ મનમાહિ વાત; પ્રમાણદિક ગ્રંથ ભણવાનઇ જઈયાં દક્ષિણ દેશ વિખ્યાત. ધ૦ ૧૩૭ ઈમ ચિંતી પૂછઈ શ્રીગુરૂનઈ આપ અન્ડનઈ આન્યા સાર; દક્ષિણ દેશ ભણી જિમ આવઉંનાપઈ અનુમતિ સહી લગાર. ૧૦ ૧૩૮ ઈમ સંભલિ ચિંતા બહુ કીધી એ તે સહી જાચઈ પરદેશ; પાસઇથી અધઘડી ન ટાલઈ ન મેકલઈ એકલા સવિસેશ. ઘ૦ ૧૩૯ જિહાં ઉ૬ઈ તિહાં સાથ લેઈ ઈણિપરિશ્રીગુરૂ કર વિહાર બહૂ દેશ વિચરઈ મન રંગઈ આવ્યા પંભાયતિ સુવિચાર. ધ. ૧૪૦ જોતાં અવસર કિમહી ન પામઈ માંડ્યા ભેદ અનેક અપાર; એક અવસરિ થતી વહરણિ પિતા જોતાં અવસર લાઉ તિવાર.
ધ. ૧૪૧ હાલ તુહી. ધનરિષિસઉં કરી સંચ બેઠું પહરનઈ સમઈ, એ મુનિવર હવઈ સંચરઈ એ; આવ્યા સહુઈ સાધ વહરી વહરીય, શ્રીગુરૂ ચિંતા તિહાં કરઈ એ. નાવ્યા હજી અપાર મનમાહિ ચીંતવઈ, સહીએ એ કિહી પાંગર્યો એ સંઘ મિલી તિહાં આવઈ મનસું અટકલઈ, દક્ષિણ દેશાઇ સાંચર્યો એ. કહઈ ઊપાધ્યા વાત ધનરિષિ રાષ, એહનઈ ઠાવવું સહૂ હૂસ્યઈ એ; અવસર જેઈ સાર ધનરિષિ પાંગર્યો, કરઈ સજાઈ મન રસઇ એ. આવી મલ્યા તિવાર જિહાંકણિ વાયદઉ, કીધે હૂતઉ મનરલી એ. ત્રિણિ ઠાણુઈ સુવિચાર શ્રીરિષિરાજ એ,
૧૪૨
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org