________________
પૂણ્યરત્નસૂરિ દલ દીવાની રાયતણુઈ ઘરિ માન અપાર. સુ. ૧૦૩
તિષ નેમત્તિ વૈદ્યક જાણુઈ વિદ્યામંત્ર તે લહઈ અનેક સાધુરત્નમુનિ તસુ ગુરાહી છઈ પદવી પંન્યાસ વિવેક. સુત્ર ૧૦૪ પાસચંદ શિષ્ય લઘુવઈ કહીઈ સૂત્ર સિદ્ધાંતને કરઈ અભ્યાસ; પદવી ઉપાધ્યાની સુંદર પુણ્યરત્નસૂરિ દીયઈ તાસ. સુ૦ ૧૫ એહવઈ અવસરિ રણનગરમાહિ ચાહડસા ઉશવંશ સિંણગાર; ચાંપલદે કહીઈ તસુ ઘરણું ત્રાદ્ધિતણુઉ નવિ લાભઈ પાર. સુ. ૧૦૬ જિણવર ધરમ કરઈ મનભાવઇ પાલઈ શ્રાવકનાં વ્રત બાર; પુણ્યરત્નસૂરિગુરૂ કરી માનઈ પોપકારી નઈ દાતાર. સુ. ૧૦૭ એક સમઈ પાસચંદ્ર ઉપાધ્યા વંદાવા પૃહતા મન ભાય; આસણ બઈસણ દિઈ બહૂ આદર શ્રી ભરતાર નમઈ તિહાં પાય.
સુ. ૧૦૮ વાત કરછ મનિ રંગરસીલી સેઠઈ મૂકયા મુર્ષિ નીંસાસ; તણ્ડ સરિષા માથઈ ગુરૂ તેહઈ ન પહતી મનકેરી આસ. સુ. ૧૦૯ મણિ માણિક લષિમી ઘરિ બહૂલી છેરૂ નહીં એકઈ ઘરિ આજ; એચિંતા મેટી મનિ અહનઈ છોરૂવિકિમ સીક્ઝઈ કાજ. સુ૧૧૦ તમઘરિ સુત હસ્યઈ સહી નિશ્ચલ અહે માગુ તે આપ તહે; ભગતિરાગ વલતૂ જંપઈ તહે માગઉ તે આપઉં અહે. સુત્ર ૧૧૧ એક પુત્ર આપે અહુનઈ હસ્યાં તહ ઘરિકૂયર સાત; પુત્રીનહુ ઘરિપંચભાગિણિ ઈમ કહી ઉઠ્યા વાત વિખ્યાત સુ૦૧૧૨ પૂણ્યતણુઈ મહિમાઈ હુઆ અનુકમિ સાતઈ સહી કુમાર; અનુક્રમિ પંચઈ પુત્રી પ્રસવી ઈમ સંતાન થયાં તે બાર. સુ૧૧૩ ઉપાધ્યા વંદાવા પૃહતા સંભારો તહે દીધઉ બેલ; સેઠ કહઈ આ સાતઈ કૂયર મનમાનીતો ત્યઉ રંગ રેલ. સુ. ૧૧૪ બરદરાજ નામઈ એક કૂયર લક્ષણવતા નઈ સુકુમાલ; માગ્યઉ આપઉ તે એ અહનઈ શ્રીગુરૂનઈ તે આપઈ બાલ. સુ૧૧૫ હરષ સહિત કંધર સંઘાતિઈ આવ્યા પેસાઈ સુવિચાર વિવિધ પરઇ વસ્ત્ર પહઇરઈ અંગઈ પહરઈ અંગ સવિ અલંકાર.
સૂ૦ ૧૧૬ (૧૫)
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org