SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ કરસ્થઈ તે ઉપસર્ગ તમનઈ અડ્ડન એ, વાત ઘણુંપરિ તાણસ્ય એ, ઈમ કહી એકઈ ઠામિ રહઈ અગોચર, કાઉસગ્ગ મન નિશ્ચલ ધરી છે; નાશા અગ્ર દષ્ટિ રાષઈ એક મનિ, ઉપવાસ નિરમલ કરી એ. | દ્વાલ છે રાગ મલાર. ઈણિ અવસરિ સંઘમાહિતે સંઘવી જેઅઈ બહૂ વાટ રે, ભેજનવેલા ટલી ગઈ હજી નાવ્યા તે સ્યા માટિ રે. ૯૭ હજી નાવ્યા તે સ્યા માટિ સજજન સહુ જેવતા બહુ વાટ રે; ઠામ રે કુયર પણ લાધઈ નહી મનિચિંતા થાઈ તામરે. મનિસઆંકણું. પરવત પાખલિ જોઈયા ગવેષણ ઘણીય તે કીધ રે, કામિ અગોચર સેધીઆ પણ કારિજ કાંઈન સી રે. પુસ. ૯૮ આહામા કીધી અતિ ઘણી સંઘ ઊપડી? શુભ પરિણામ રે, આવી વણરીસ વાંઢીઆ પાલઈ સંયમ અભિરામ છે. પાલ. સ. ૯૯ નિજ પરિવાર પરવર્યા ગુરૂ તિહાંથી કરઈ વિહાર રે, આવ્યા ઠામ તે આપણુઈ વિધિ પક્ષ તે કહીઈ વિચાર રે વિધિ. સ. ૧૦૦ દુઃકર તપ કરઈ અતિઘણુઉ ભણવાને કરઈ અભ્યાસ રે, માસ ઘણા થયા ઈણિપરિઇ વિદ્યાનો હુઈ સુપ્રકાસ રે. વિદ્યા સ૦ ૧૦૧ એ સંબંધ એતલઉ કાઉ સંયમને એહ પ્રબંધ રે, કિરિયા સૂધી આદરી તે કહસ્યઉં હવઈ સંબંધ છે. તે સ. ૧૦૨ છે ઢાલ છે ગુણ ગાઊં શ્રી સાધના. એ ઢાલ. સુણઉ ભવિક જન આઘઉ વિચાર નિદ્રા વિથા કરે દરિ, ઉપશમ અતિઘણુ હિયડઈ ધરા કહઉં સંબંધ મન આણંદપૂરિ. આંકણી. મારૂડિમાહિ યોધનયર વર નાગોરી તપગચ્છ સિણુગાર, (૧૪) Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004603
Book TitleAetihasik Ras Sangraha Part 3
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy