________________
છે ઢાલ છે
રાગ ગુડી. કુમર કહઈ સુણઉ વાત સ્યઉં કરસ્ય તેહ, દિલ સંયમ તહે મિનિ લી એ, અહ મનિ થયઉ વઈરાગ વિલંબ નિવારી, કુમાર કહઈ તે વલી વલી એક કહઈ વણારીસ વાત સંયમ દેહિલઉં, દેહ કેમલ માંષણ દહી એ, ગંગા નદીય મઝારિ પૂરઇ કિમ તરીઈ, વેલુવલ નીરસ સહી એ. અગનિમાહિ કિમ ચાલઈ ફણગર કિમ ઝાલઈ, અગનિ ઝાલ કિમ પછઈ એ; તુલા તુલાઈ મેરૂ કહઉ કસી પર, સીહસ્યઉં યુદ્ધ કિમ કીજીઈ એક રતનાકર તે માહિ બાઇ કિમ તરઈ, ખડગધારાઝિઈ ચાલવઉં એ; ગુરૂ કહઈ સુણઉ વિચાર કહી ઇસ્યઉં, ઘણું સંયમ દુ:કર પાલઉં એ. શ્રીગુરૂ સુણઉ વિચાર જે હુઈ કાયર, તે આગલિ ઈમ ભાષાઈ એ; સૂરવંત અતિધીર મહા વઈરાગીય, ચારિત્ર સૂધઉં દાષીઈ એ; સોભાગી સંત દંત જાણી શ્રીગુરૂ, સંયમશ્રી પરણાવીયા એ પંચ મહાવ્રતધારી પંચાચારીય, સંવરભાવઈ આવીયા એ. ગુરૂજી સુણ એક વાત સંયમ આદર્યઉં, પીતરીઉ જે જાણસ્મઈ એ;
(૧૩)
N
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org