________________
લઘુવઈ રૂપઇ અતિ ભાગી ભણુઈ ગુણઈ નઈ વિનયભંડાર; ઉપાધ્યા સામાચારી જે કરસ્યઈ તે કહસ્યઉં અધિકાર. સુ. ૧૧૭
છે ઢાલ છે
રાગ સામેરી. ચિંતઈ ઉવજઝાય અપાર એનુ હવઈ રિષિ આચાર; અને કરસ્યઉં એ પરિહાર આદરણ્યે મહાવ્રત ભાર. ૧૧૮ ઈમ ચિંતી કીધઉ ત્યાગ એક સંયમ ઊપરિ રાગ; રિષિની કિરિયા સવિ પાલઈ સંયમનાં દૂષણ ટાલઇ. ૧૧૯ સંયમ લિઈ હિ વ વરદરાજ ભણવાનો અછઈ અગાજ; પાટણ નયરઈ પધારઈ પરવરીયા બહુ પરવારઈ. ૧૨૦
દૂહા, શ્રીવિનયદેવસૂરિ રાસને બીજઉ કહ્યઉ પ્રકાસ; ષિ મનજી હરષઈ કરી કહુઈસ્યઈ તૃતીયપ્રકાસ; ૧૨૧
ઇતિ શ્રીવિનયદેવસૂરિરાસે દ્વિતીયઃ પ્રકાશ આણંદ અતિઘણુ ઊપનઉ કહતાં નાવઈ પાર; સારિંગલંછન જેહનઈ તે જિન જય જયકાર. ૧રર
છે ઢાલ છે
કેદાર ગુડી. સરસતિ સામિનિ વીનવઉં રે માગવું એક પસાય, સરસ વચન દિઉ સારદા રે ગાઉં સદગુરૂ રાય. ૧૨૩ ચતુર નર સેવઉ શ્રીગુરૂરાય જિમ નિરમલ હેઈ કાય;
ધન સીતાદે માય. આંકણું. ભગવતિ ભારતિ મનિ ધરી રે સમરી સહગુરૂ નામ; કહઉં પ્રકાશ ત્રીજઉ હવઈ રે આણી શુભ પરિણામ. ચ૦ ૧૨૪ સંઘસયલ તમે સંભલઉ રે મન કરી થિર સુવિચાર ભણ ગુણુ પંડિત થયા રે કહેતાં હરષ અપાર. ચ૦ ૧૨૫
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org