________________
૫૫
૫૭
નગરતણું દંડ ઈડઈ આન્યા કેઈ ન પંડઈ.
૫૪. વંદનમાલ ઘર ઘર સેહઈ ચંદ્રયા દેષી મન મેહઈ, ખ્યાલી જન સહુ જે અગરધૂપ પરિમલ બહૂ બહઈકઈ; ઘરિ ઘરિ ધજ બાંધી તે લહઈકઈ વંદીજનનઈ મૂકઈ. વધામણું ઘરઘરનાં આવાં સજજન હિયડઈ હરષ ન માવઈ,
ભાગિણિ ગીત ગાવઈ ઘરિ ઘરિ તોરણ હાથા દીસઈ; પરદેસી જન દેવી હીસઈ પૂરઈ મનહ જગીસઈ. પંચ શબદ વાજિત્ર તિહાં વાજઈ નાઈ અંબર અતિઘણુ ગાજ, કુલપગર ભરઈ તાજાં મંગલવચન ભાટ તિહાં લઈ; પદમ ભૂપનઇ કે નહી તે લઈ શ્રીફલ ભરી લઈ.
૫ ઢાલ છે ધન ધન સાધ જીવનિ રહ્યા, એ ઢાલ. - જનમ કારિજ કરઈ રૂઅડધું પહિલઈ દિન સુવિચાર,
ચંદ્ર સૂર દરસણ દાષવઈ ત્રીજઇ દિન અતિ સાર; દિવસ છઠ્ઠઈ કરઈ જાગરી હિયઈ હરષ અપાર, જાતસૂતક કરઈ અતિભલું દિન થયા ઈગ્યા, કુંટુંબ સહુ પિષી કરી દીધઉં અભિધાન, બ્રહ્મકંધર ગાજતઉ ચંપકતનુ વાન; પંચ ધાવિઇ સુત પરવર્યઉ વાધઈ સુવિનાણું, પંચ વરસ થાઈ ભલાં ઉછરતાં જાણુ.
ચઉપઈ
રાગ રામગિરી. અંગઈ લક્ષણ છઈ બત્રીસ રૂપઈ સેહઈ રતિનઉ ઈસ નિજકલા કરી મન રીઝવઈ ચતુરનર સહુઈ ગુણ સ્તવઈ. ૬૦ માત પિતા મનિ હરષ અપાર દિનદિન ઉછવ કરઈ અતિ સાર; વિમાસઈ મનસૂ સુવિશાલ મૂકી જઈ સુતનઈ સાલ. ૬૧ ભણ્યઉ ગુયઉ સેહઈ તે પુત્ર આગલિ રાષઈ રાજહ સૂત્ર; મૂરિષ બેટ નાઈ કાજિ હંસમાહઈ બગ જાઈ ભાજિ. દર
(૯)
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org