________________
૫૧
પર
સૂરિજની પરિ તેજ દીપસ્યઈ અતિ હેજ, શ્રીગુરૂ સૂરિજ ઉગી રે. ટાલઈ મેહ અંધાર કરતિ કિરણ ચિહું દિશઈ પસરઈ ભવિક કમલ જયકાર. એ ફલ સંભલી રાણીય, હરષીય તહત્તિ વયણ તે ઉચ્ચરઈ એક ગરભ વહઈ સુષઈ આણંદ અતિ ઘણુઉ, ઉછવ મહોછવ બહુ કરઈ એ.
ટક ઉછવ કરઈ વિલાસ થયા જવ નવ માસ, બહૂ પ્રતિપૂરણ હેઈ ઉચ્ચગ્રહ તિહાં જેઈ વાયરે સુપ્રકાર સુષકારી સંભાર, શુભલગન જગિ વરતીયાં રે. હરષને નહી પાર દેહલા પૂરણ સવિ થયા રે; ઘરિ ઘરિ મંગલ સાર. સંવત્ પરમઈ અસઠિ જાણી, માગશિર પૂમિ મન ૨લી એ; બિહૂ પર રણય ગઈ અછઈ તિણુઈ સમઈ, વાર તે સુરગુરૂ છઈ વલી એ.
ગૂટક. થયઉ ઉત અપાર વરતઈ જય જયકાર, દુખીયાનાં દુખ જાઈ હરષ અતિ ઘણુઉ થાઈ; સઘલઈ થાઈ સુગાલ હરષઈ સહ સમકાલ, સમકાલઈ સહુ હરષીયાં રે સેહઈ ઘરિ ઘરિ ચીર. સુંગંધનીરઈ ભુંઈ છાંટ વિસ્તારઈ અબીર.
_ ઢાલ છે થંભણુપુર સિરિપાસ જિર્ણદે, એ ઢાલ, ચી જઈનઈ ભૂપ વધાવઈ પુત્ર જનમ હૂઉ સંભલાવ, દાસી કલંક લાવઈ ઉછવ દિન દસ રાજા મંડઈ;
( ૮ )
૫૩
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org