SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ કાંઈ ઊંધી અનઈ કાંઈ તે જાગતી, સુપન પામઈ મનિ અતિ ગમઈ એ; સાયર ગાજતે ગુહીર અતિઘણું, પષીય રાણીય મનિ રમઈ એ. ગૂટક. રમઈ મનિ સુવિચાર ભયઉ રાયણભંડાર, જલચર જીવ ઉછાહ દેષઈ સાયરમાહિ; વાધઈ આણંદપૂર વાજઈ વાજિત્ર તૂર, તૂર વાજઈ ગયણિ ગાજઈ હંસની ગતિ ચાલતિ; મનનઈ ઉલ્લાસઇ પ્રિય પાસઇ સપન દીઠઉં કહઈ સતી. ૪૯ નરપતિ ચીંતવઈ મતિ મન સંભવઈ, સપન અપૂરવ એ ભલું એ; હરષસું ઈમ કહઈ રણીય મનિ લહઈ, પષીઉં સપન તઈ નિરમલું એ. નિરમલું સુહણે એહ ભલઉં દીઠઉં જેહ, સપનનઇ અનુસાર હૂસ્યઈ સુત એક સાર; કુલદીપક સુવિચાર ભાગી અવધાર, સભાગી ગુણ આગલે રે. વહસ્યઈ કુલનો ભાર રાજધુરંધર; હૂસ્યાં રાજા અથવા શ્રીઅણગાર. ગધગયવર પરિ કુમતિ ઉથાપસ્થઈ, સુમતિ ભલી પુણ્ય થાપસ્યઈ એ; સાયરની પરિ ગંભીર હોસ્યાં, રયણ વિદ્યાવર ગાજસ્થઈ એ. ટક. ગાજઈ રયણભંડાર જ્ઞાનત્રય સુખકાર, સસી જિમ સોમ આકાર હાસ્યઈ શ્રીગણધાર; ( ૭ ) Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004603
Book TitleAetihasik Ras Sangraha Part 3
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy