________________
બહૂ ગામ જસુ આણ પ્રતાપઈ કરી ભાણ; સીમાડ નરપતિ જેહ સવિ આણુ પાલઈ તેહ, રાયરાણ પાય પ્રણમઈ સેના ચતુરંગ દીપતી. બહૂ ન્યાય પાલઈ દુખ ટાલઈ ઇસ્યઉ પદમ તે ભૂપતી.
બે સુત તસુ ઘરિ દેવ દૂર જિમ, રૂપઈ કરી શુભતા એક . ધનરાજ જાણુઈ વિષકુમર વલી, દેષીય જનમન મેહતા એ.
૪૭
મેહતા મન સુવિશાલ જીવદયા પ્રતિપાલ, બુદ્ધિવંત ઘણ હેઈ તે સમ અવર ન કોઈ, સૂરવંત દાતાર પાલહ રાજહ ભાર, રાજ ધુરંધર તે કુમર ઈમ બહુરિ કલાનિધાન. સુબુદ્ધિ મંત્રીશ્વર રાયનઈ ઘરિ કહઈ તેહ પ્રધાન. પૂણ્યવંત જીવનઇ એચ આવઈ ઇસી, સેજિ અપૂરવ રૂઅડી એ; એક સમઈ રાણીય પિઢીય મન રતિઈ, ગઈ અછઈ રજનીય સોલ ઘડી એ.
સૂટક સેલ ઘડી ગઈ રાતિ ધન શોલકી જાતિ, વાતી ધૂપ અપાર મહમહઈ ગંધ તે સાર; ચંદ્રયા ચિત્રામ દીપઈ અતિ અભિરામ, વિકસઈ ફૂલ પગર સહી રે. વાસભુવન સુવિનાણુ દેવભવન તે લહઈ ઉપમ; વાજઈ તિહાં નીસાણ.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org