SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ મઝ પાઈ તુક્ત અધિક્ ખ્યાન જંપ જેગી માગું માન; બલ તુહ્મારૂ હું સમધરૂં જિનપ્રતિમા સવિ સન્મષ કરૂં. ૧૩૬ બાવનચંદનિ કેસરિ કરી અઠત્તર કુંભ જલ ભરી; જિનપ્રતિમા સિરિ પષાલીઉં તે બુલં સંકટ ટાલી. ૧૩૭ જસભદ્રસૂરિ મનિ આ દયા જાઊં જોગી છૂટી કાયા; સઈ પ્રતિમા સવિ સન્મષ કરી હીંડઈ રાઉલ પુર પરિસરી. ૧૩૮ વિપ્રતણુઈ મનિ રતિ નહીં રતી કરી વાદ જઈ જીપું જતી; તિણિ કીધા ચઉરાસી વાદ ઊતારિઉ સાહમુ ઉન્માદ. ૧૩૯ જે જે પરિ મધ કીધી કિસી સાહસુ હંતા મેહલિ હસી; અવર ઉપાય વિમાસી નવઉ કાંઈ છલ જોયું તેહવુ. ૧૪૦ જોગી છલ જેઅઈ છઈ સદા તિણિ અવસરિ પામિઉ એકદા; દેહર બલિ ઢાઈ બલવંત બઈઠઉ સંઘ સકલ સેહંત. ૧૪૧ કરી વાર વેલા છઈ પરી ગુરૂ પુઢિઉ છ નિદ્રા ભરી; કરી ઉપરનઇ હાથે દંડ ચગી રૂપ ધરિઉં પરચંડ. ૧૨ આવિઉ ચગી અવસર લહી ઊભા રહિઉ ગૌરષ કહી દિઉ ભિક્ષા લઇ બહુ બેલ સન્મષ કેઈ ન જેઠ નિલ. ૧૪૩ મંદિર દેવતણુક એ સિવું રે જોગી ઈહાં તુઝ કિસિઉં; કહઈ કપાલી બેલ જિ શરૂ ઈણિ વેલાં ઊતર કાં કરૂ. ૧૪૮ કહિ ૨ નર મનિ આવી દયા સંઘ કહુઇ ત કીજો મયા, ઉડવીયા ઘણ અંબ અડ મઝ ગુરૂ વડુકનું છ કેડ. ૧૫ લઘુભિક્ષાનું નહી મુઝ કામ દિઉ ભિક્ષા ગુરૂ ધરીઈ ઠામ; સંઘ ભણઈ સીમાડી જાત્ર લિઉ ગુરૂ ભિક્ષા ધરીઉં પાત્ર.૧૪૬ ગિઉ ોગી ગુરૂ જસદ્ધ છલિયાં આવી સંધ સકલ તવ મલ્યાં ગુરૂસરિ થિ અનેરૂં રૂપ લહિઉં કપાલીતણું સરૂપ. ૧૪૭ કાઈ વરસ્યાં તુક્ષે પુણ્યવંત આય અદ્મારા આવિ અંત; સંઘ સહુ સુણિયે જે જાણ છFઈ માસિ હુસઈ નિરવાણ. ૧૪૮ સંઘસાષિ ગુરૂ અણસણ લીધ પહિલું પરભવ સંબલ કીધ; મઝ મસ્તક અછઈ નરમણ કરિસઈ વિદ્યા લેવા ભણી. ૧૪૯ [૩૮ ] Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004602
Book TitleAetihasik Ras Sangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year
Total Pages132
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy