________________
જવ તુક્ષે દહાસઉ માહરી કાય વાદલ વરષા નઇ ઘણવાય; એ કરસઈ નવનવા ઉપાય છે પ્રતિજ્ઞા માહરી જાઇ. ૧૫૦ પહિલું કટકા કરી કરોડિ નરમણિ અલગૂ લેઈ ફેડિ; પછઈ દહન કર સહી વાત ગુરે એકાંત કહી. ૧૫૧ જઉ કાઈ ચડસિઈ એહનઈ હાથિ તુ કલહી જિનશાસન સાથિ; પૂરવવાત હતી તે કહી તે શ્રાવક સિઘલી ગ્રહી. ૧૫ર પુહતુ આય મલિ સમદાય ત્યારઈ તે કપટી સજ થાઈ; ગુરે કહ્યા તે કરઈ ઉપાય ચે જઈ રહિઉ ન ઈડઈ ઠાય. ૧૫૩ રચી ચિતા કરિ ઊપરિ છત્ર યેગી દૂધ ભરી તવ પત્ર; મેટ્વિઉં ગુરૂ મસ્તક જિણિ લઈ દુગ્ધ મધ્યમણિ આવી મલાઈ. ૧પ૪ આગઈ કીધાં કૂડ વિચિત્ર દીઠઉ દેષીતણું ચરિત્ર, સૂધા શ્રાવક નહી તે ભૂર મસ્તક ક્રેડિ કરી ચકચૂર. ૧૫૫ સુણી શબ્દ ગય|ગણિ જટી ફાટઉં હદય કાલ ગયુ ઘટી; સેઈ જટી અતિઘણુ લવલાઈ છેહા બોલ સુગુરૂનુ મલાઈ. ૧૫૬ ઈક વયરી વીછી વાણિઉ દાહ દીઈ પૂઈ જાણિક મરતાં વિપ્રજિ મારિઉ એણિ બાલપણુઈ કલિ કીધી જેણિ.૧૫૭ કીધી શ્રાવકિ તેની સાર ગુરૂપાસઈ તેહન વ્યવહાર; કરઇ નિરંતર સવિ સંભાલ તેહજિ ગછનુ થયુ રષવાલ. ૧૫૮ નડુલાઈ પાસઈ જે સિલા યાત્રા નર રષિ આવઈ ભલાં, નાલિકેર ઉત્તમ ફલ બહુ ઢઇ વંછિત માગઇ સહુ. ૧પ૯ પ્રત્યા પૂરઈ સવિ કિહિતણાં આજ લગઇ તે દી સઈ ઘણાં વિક્રમ સંવછર પરમાણુ દસ ઉગણત્રીસઇ નિરવાણું. ૧૬૦ એહ ગુરૂના મહિમા જેતલાં મઈ કિમ કહિવાઈ તેતલા; બેલ વિશ્ચારિ કહ્યાં કર જોડિ એ છે અધિકે મ દેજ્યો ડિ.૧૬૧ રષિ ઉદ્યત કયી અતિઘણું પરભાવક જિનશાસણતણું; એહનાં નામ જપતા જેઈ અષ્ટમહાસિદ્ધિ ફલીઈ ઈ. ૧૬૨ રષિ મહરષિના ગુણ છઈ ઘણા ગુણ સુણતાં કી જઈ લુંછણ, ગાતાં ગુણ ભાવઉ ભાવના પામે સમકિત તણુએ વાસના.૧૬૩.
[ ૩૯ સે.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org