SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ જૂઆરી સરિસુ તે રમાઈ સાહિલ આવઈ દિન વીસમઈ; ભઈ જણ મેકલીયાં જાણિ તે આભર્ણ લીયા તિણિ ઠાણિ. ૧૦૮ તે રમતુ જુઆરી સાથિ દીઠઉ ચરજ સાહિઉ હાથિ, બંધ્યાં બંધન કઠિન કઠેર ભદ્રભણું તે આણિઉ ચેર. ૧૯ દિન એતઇ પુહતા છઈ વીસ ગુરૂનું બેલ ફલિક જગદીસ જૈવતિગરિ નેમીસ્વરિ જયુ સંઘલેક નિકલંકી ભયુ. ૧૧૦ સેઠઇ સંભાલિયા આભર્ણ ચોરતણુઉં ગુરિ ટાલિઉ મર્મ, પહિરિ નેમિ સકલસિણગાર ચાલિઉ સંઘ કરિ જયકાર. ૧૧૧ આવિક સંઘ વહી આઘાટિ ગુરૂ બાંસારિયા પિોઢઇ પાટિ; સુગુરૂ વધાવી સહુ ઘરિગિલ કરીઅ જાત્ર રૂલીયાયત થયું. ૧૧૨ ચાલિયાં ગુરૂ તવ ચિત્તિ વિમસિ નડુલાઈ ૫હતે ચુમાસિક કન્ય કથારસ તે તે કહઈ લોકતિ પુણ્યલાભ જિણિ લહઈ. ૧૧૩ બાલપણુઇ જિણિ વેઢજિ કરી આવિઉ વિપ્રવેષ નવ ધરી; ગલિ કંથા સરિ જેગી જટા કરિ કછોટા જેગીવટ. ૧૧૪ વિદ્યા કલા વિવિધ પરિ લહી આવિલ જેગી કપટી થઈ ગુરૂદેશના કરઈછછ જિસઈ ગોરષ ભણતુ બઈઠિઉ તિસઈ. ૧૧૫ જટા ઊતારી માડિG વ્યાપ કીધઉ કપટી સરલ સાપ; ફાડી મુહપતિ કટકાં ભાગ થયા નકુલ બિ નાઠા નાગ. ૧૧૬ યેગી વિકલ થયું તિણિવાર નાઠઉ તવ ઊઘાડી બાર; અન્નદિવસ દીઠી મહાસતી કીધી પૃથલિ નહીં સાંસતી. ૧૧૭ ચઉવટિ ચાચરિ ચહુઇ ભમઇ વિકલ થઈ વનિ સૂનઈ રમઈ. મલીયા જન જેગીનઇ કહઈ કામ તારૂ એ મનિ દહઈ. ૧૧૮ કપિ ચડિઉ તવ લઈ જટી મઈ સિવું એ તેડી છઈ કટી; આવઉ જાવઉ મનિ આપણુ અધ્યનઈ દેસ મ દેજે ઘણું. ૧૧૯ આવી શ્રાવક સૂપઈ વાત જોઈ જસભદ્ર ગુરૂ અવદાત; દર્ભતણૂંઉ કીધું પૂતલું સમરથ સાહી જાગે ગલું. ૧૨૦ પહિલું જોગી દે માન ઈમ કરતાં જ ન લઈ સાન; તુ પૂતલીતણું આંગુલી છેદ કરઈ રહિસઈ દલવલી. ૧૨૧ [ ૩૬ ] Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004602
Book TitleAetihasik Ras Sangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year
Total Pages132
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy