________________
જસદ્દગુરૂનું સકલ સરૂપ લીલા કરિ લીધું લઘુ રૂપ; છદ્રિ કપાટિ થઈ તે યતી ગયુ તવ ગયણુગણિ ઉતપતી. ૯૪ મલિક સંઘ ગુરૂ તેડિઉ ભટ્ટ મિલિ જે મૂલરાઉ પરગટ્ટ; કહિએ ધર્મલાભ ગુરિ કહિઉ જેજે તઈ રાષિઉ કિમ રહિ8. ૫ રાજા જવ ઊઘાડઇ બાર ગુરૂ ન દેવુઈ કિરતાર; હૂઈ અવિજ્ઞા ભગતિ ન કરી વિદ્યાબલિ ગુરૂ Oા સંચરી. ૬ રાજા મંત્રી બંધી મૂઠ પયઅહણ હુતા ગુરૂપૂ&િ; જઈ જમાવઈ લાગઇ પાય સ્વામી કહુઉ કેતુ આય. ૯૭ ગુરૂ જંપ રાજન સિઉં ભણુઉં આય અછઠે છમાસહતણુઉં; ઔષધ ધર્મ કર્મ તે કરૂ જિમ સ્વામી તુધ્ધિ સદગતિ વરૂ. ૯૮ મારગિ સંઘ તૃષાતુર થી ભદ્ર ભણઈ મઈ એ સૂ કીઉ; નીર વિના ઊરસઈ ઘાણ પંથ વહેતા જાસઈ પ્રાણ. ૯૯ વનવી આ ગુરૂ બેલ્યાં તિહાં જે કૂપ સરોવર કિહાં, લા સર વિદ્યાબલિ ભરિઉં કે નીર પારણું કરિઉં. ૧૦૦ કીધઉ સંપૂરણ જલ પિષ સવિ કેહનઈ મનિ થિઉ સંતેષ; પપગરષા પાલિ તટિ રહિ ભદ્ર સહિત જણ જેવા ગયા. ૧૦૧ નીરતણું સવિ સરીઆ કાજ દીઠ૬ સરેવર સૂકું નામ; ગુરૂ ગુરૂઅડિ કેતી કર્ઘ સાધુ સરેવર નામજિ હવૂ. ૧૦૨ સેજિ જાત્રા કરી ગિરનાર પુહતા નેમિ ભૂઅણ જવ બારિ, નેમિ કંઠિ કવિઓ સવર્ણ મણિ માણિક જડીઆ આભર્ણ૧૦૩ આઠ દિવસ ગિર ઊરિ રહ્યાં ઊરિવા શ્રીસંઘ સજ થયા; નમઈ ભદ્ર નેમીસ્વર પાય કહુ આભર્ણ ન દીસઈ કાઇ. ૧૦૪ પૂછિયા ગોઠીગણ ગંધવ પૂછિઉ સંઘ હતુ તે સર્વ સવિ કેહનઈ મનિ પઈઠ ઘણુઉ કવણ ચેર આભર્ણહતણઉ.૧૦૫ સંઘમાહિ સહી ચડિ6 કલંક નવિ લાભાઈ તો નહીં નિશંક; ગુરૂ જંપઈ મનિઈ માણ િદ એ આભર્ણ ન જાણુઈ વેદ. ૧૦૬ કઈ ચાર લેઈ ઘણુઘાટ પુહતુ નગર જિહાં આઘાટ; તક્ષે જઈ જે નિરતી દ્રઢિ સાત્યા વાવિ પાષાણુજ હેઠિ. ૧૦૭
[ ૩૫ ]
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org