SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ રાજામનિ એ નિશ્ચય હાઈ એહ ગુરૂ સમુ અવર નહી કેઈ; જિનશાસનિ ઊગિઉ ભાણ એહ ગુરૂ સમુ નહીં કે જાણ. ૮૦ આહડ કરડેટ કવિલાણ સંભરિ ભેસર પંચમ ઠાણ; આવ્યા સંઘ સુણાવઈ સાદ પંચે સ્થાનિક પંચ પ્રસાદ. ૮૧ પંચે કામિ પ્રતિષ્ઠાતણું આપ્યાં મહૂરત આપાપણ પચે થાનકિ આપિઉં એક જેઉ જસભદ્ર વડ વવેક. ૮૨ કરૂ સજાઈ પરિ ૨ તો લગન સમય આવિસિલું અન્ને; સુણીય વયણ શ્રાવક ગહગહિયાં આપ આપણે થાનકિ થયા. ૮૩ પંચરૂપ સહિ ગુરિ તવ ધરી વેલા લગનિ પ્રતિષ્ઠા કરી; કવિલાણુઈ બહુ જલુસમુદાય નીર ઘટિઆ ઘણ કૂપમિાહિ. ૮૪ કરી વીનતી ગુરૂ ગણધાર જલવિણ જણ પીડાઈ અપાર; નખષિઉં ચંદન શેખા કુપિઇ ભરીઆ જલિ તે અમૃતરૂપિ. ૮૫ નખસૂતાથ ઈસ્યા છઈ નામ પંચાણું કુઆના ઠામ; આજ લગઈ કેતાં જલ ભરિયાં અછઈ નામિ ઈલુઈ પરવય. ૮૬ આહડ નયર ભદ્રવ્યવહારિ યાત્રા શત્રુંજય ગિરનારિ, તિહાં જોવાં કારણ એક મનઈ અનુમતિ માગઈ રાજક. ૮૭ સાથ મલિઉ સબલ પરિવાર શ્રી જસભદ્રસૂરિ ગણધાર; ગહિગહિતા પહતા ઉહાસિ પાટણિ અણહિલવાડ પાસિ. ૮૮ મૂલરાજ રાજા તિહિ તપઇ આગઈ જસભદ્રગુરૂ મનિ જપ, આવિઉ રાજા વંદિ૨ થતી હતી આશા જે મનિ હતી. ૮૯ મૂલરાજ રાજા ઈમ ભણઈ આવી નગરિ રહુ આપણુઈ, માહરઈ મનિ છઈ એવી આસ આણુઈ પાટણિ રહુ થિરવાસ. ૯૦ ગુરૂ જપંઈ અહ્મ નહી આચાર ભાજ ગછતણુઉ વિવહાર; એકઈ કામિ રહઇ સેઇ યતી જસ વાઉન લહિ એક રતી. ૯૧ તુહઈ એકવાર મનિ ધરી કૃપા કરી પહચઉ મંદિરી; તુહ્ય પરે પવિત્રજિ કરૂ માહિમાંડ બહરિ સંપુટ દી આ કમાડ૯૨ મૂલરાજ સેઇ અઈઠઉ બારિ ગુરૂ જંપઈ રાજા અવધારિ, રાધ્યા બલિ અધિન રહું કિમઈ મૂરિષ મામ કિસિઉં નીગમઈ. ૯૩. [ ૩૪ ] Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004602
Book TitleAetihasik Ras Sangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year
Total Pages132
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy