SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ અધૂરાજા ઘરિ મંત્રીસ સહિ ગુરૂ પાય સેવઈ નસિદી સ; એ વ્યાપાર અછઈ અવતારવેલાં કી જઈ પુણ્ય પ્રકાર. ૬૬ મંત્રી રાજા આયસ લહી જિનપ્રાસાદ કરાવિઉ રહી; ચિત્રકુટિ શ્રી જસાભદ્રસૂરિ ગુરૂ પધરાવ્યા આણંદપૂરિ. ૬૭ કરિયા મહોત્સવ શ્રીજિનપાસ થાખ્યા મંત્રી મન ઉલ્લાસ; કરતા જિનવર ચૈત્રપ્રવાડિ મિલી અવધૂત મહાડિ. ૬૮ ભરીઉ કર ચિત્રામે કરી નાશા દીપશિષા સમ ધરી; મુષ મેડી કીધઉં વિકરાલ કર ઊંચઉ કીધઉ ચઉસાલ. ૬૯ ગુરે દેશી મુષિ વાહિઉ હાથ જે સંઘ સકલન સાથ; પ્રીછિક ભેદ સમસ્યામહિ બેકર ઘસીઆ માહેમાહિ. ૭૦ કાલા કર દેષાડિયાં દેઈ ભલ ભેદ ન પ્રીછઈ કઈ; પલાગી વલીઉ અવધૂત બહુજન કુતિગ થિલ બહૂત. ૭૧ ઈણિકણ સમસ્યા કરી ચિત્ત તુલ્તારૂં લીધું હરી; વલતુ ઊતર દીધઉ તુક્ષે કારણ કિંપિ ન પ્રીછિલ અો. ૭૨ ગુરૂ જઈ તુધ્ધ સુણિજ્યો સહી ઊંચઈ કરિ ઊજેણું કહી મહાકાલ મુષ અતિવિકરાલ ઝાબકિ કરઈ ઝબકાવઈ ઝાલ. ૭૩ નાશા દીપશષા દલિ ગ્રહિઉં કર ચીત્ર ચંદ્રદય કહિઉં; વિદ્યાબલિ મઈ એટૂ લહિઉ તુઝ મેટિમ દેશી મહં કહિઉ. ૭૪ હુઈ વિદ્યા તુ વાહર કરૂ એ મેટી આપદ પરિહરૂ; આપ અપર નવિ છે કે ઉત્તમ નર ઉપકારી હાઈ. ૭૫ ગુરૂ જંપઈ એ નહઈ આલ જિહાં પ્રાસાદ અછઈ મહાકાલ; તિહાં ચંદ્રદય લાગુ કહિઉ મઈ ઉલ્લવીઉ ઈહાંથી રહિ8. ૭૬ દેવ પ્રભાવઇ જાણિઉં એણિ આવત અહ્મ જણાવિવું તેણિ વિદ્યાબલિ સંકટ ટાઉિ એ અવધૂત પછઈ વાલીઉ. ૭૭ રાજા જોઈ પરીક્ષા ઘણું જાઈ જણ ઊજેણું ભણું, મહાકાલ પ્રાસાદઇ જઈ પૂછી વાત હતી તે કહી. ૭૮ તેહજિ વેલા તેહજિ ઘડી આઘી પાછી નહીં ચાપડી, આવ્યા જશું રાઉ આગલિ કહી વાત સમસ્યા સૂધી સહી. ૯ [ ૩૩ ] Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004602
Book TitleAetihasik Ras Sangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year
Total Pages132
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy