SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ દિન બીજઇ દિનકર આવીઉ સાઇ ઠાના બિ ત્યાવીઉ. પર સવન અક્ષરિ પથી કરી આપી કુંપી અંજનિ ભરી; આદિત અંબરથિઉ અદષ્ટ ગુરિ અંજનિ તવ અંજી દષ્ટિ. ૫૩ જિહાં જિહાં જેહવઉ તિહાં તિહાં તિસિઉ દેષઈ સહિ ગુરૂત્રિભુવન ઈસિલે જે જે મંત્ર લિથા પારષદ તે તે સીધાં સાધ્યા પાષઈ. ૫૪ પૂડઇ શિય સઇ જે સહી તેહ વિદ્યા નવિ નરસઈ કિસી લઈ પુસ્તક આ બલિભદ્ર ભાઈ મેહે તું રવિમંદિર જઈ. પપ માગિ ત્રિણિ પત્ર સાંતી આ તિહાંથી રવિકરિ કાઢી લીયા; . મેહલી પુસ્તક વલીઉ જામ પત્ર ન દેષઈ વિલવઈ તામ. પદ દિનકરનઈ મનિ આવી દયા પત્ર ત્રિણિ તવ કીધી મયા; થશભદ્ર ગુરૂ ગધણું અષ્ટ મહાસદ્ધિ આવઇ ઘણું. મંત્ર યંત્ર રવિ પુસ્તક કહ્યાં તે તે ગુરિ હીયાઇ સંગ્રહિયા; જિહાં ૨ મંત્ર પ્રકાસઇ જિસિ૬ તિહાં કેવલીઉં પહચ કિસિઉં. ૫૮ વિદ્યા ગયણિતણુ સંકેત ચંપા અષ્ટાપદ સંમેત; પંડરગરિ તીરથ ગિરનાર પંચ જાત્ર કરિ કરઈ આહાર. ૫૯ yહતા સૂરિ નગરિ સંડેરિ હુઈ પ્રતિષ્ઠા ભૂગલ મેરિ, નાંદિ નવલ સંઘ સબલઉ જિમ વૃત ન્યૂટ૬ ગુરૂ જાણિઉં તિમઈ. ૬૦ પહલી નગરિ સાહ ધનરાજ વૃત આણી ગુરિ સારિઉં કાજ; દિન અંતરઇ પ્રતિષ્ઠા ધણી ગયુ પેલી લિષમી લેઈ ઘણું. ૬૧ કહઈ ધન મઈ વૃત દીધૂ કિહાં આપુ તુસ્સે લીધું હુઈ તિહાં; જેઉ જે હુઈ વૃતના ઠામ ઠાલા હુઇ તુ લે કામ. દર જેમાં ઠામ નહીં વૃત રતી કહઇ ધન પરચિઉ માહરી વતી; એ ધન નાવઈ મઝ ભંડારિ એ શ્રાવક સૂધઉ આચારિ. ૬૩ આગિ હરિઉં નીર પરિહરિઉં પાછલ કણિ આપિ અપહરિ; એ ધન તુમઝ આવિર્ષે કામિ પહચ તુક્ષે તુહ્માર હાર્મિ. ૨૪ કરી પ્રતિષ્ઠા સરીઆ કાજ ચિત્રકુટિ પહતા ગુરૂરાજ; મેદપાટ નગરી આઘાટ પ્રગટી પુણ્યતણું તિહાં વાટ. [ ૩૨ ]. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004602
Book TitleAetihasik Ras Sangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year
Total Pages132
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy