________________
માતા માં જોયું મનિ આજ દીક્ષા સામું નહી કે રાજ; આડા ડી મ કરૂ કિસી માહરઈ મનિ એ દીક્ષા વસી. ૩૯ માતા પિતા મનાવી કરી ગઈ કુંઅરિ દિક્ષા વરી; હરષિઉ સંઘ સકલ પરિવાર ગુરિ આપિઉ વિદ્યા ભંડાર. ૪૦ બારઈ ત્રિ મૂંડાડઈ મલી દેવિબદરિ આરાધ્યા વલી; આવી દેવિ સુધર્મ શરીરિ અવતારી ગુર બાવન વીરિ. તિલક વધારી રંગ રસાલ થાપી કંઠિ કુસમની માલ; કુકમ ચંદનિ કેસર ઘેલ ગાઇ કામનિ કરઈ ટકેલ. દેવી નાટક નિરધ્યાં જામ યશોભદ્રસૂરિ દીધું નામ ઉત્સવ કીધા મેરૂ સમાનિ ચાલી દેવી ચડી વિમાનિ. યશોભદ્રસૂરિ ચિંતઈ સાર વિગ વિષયનુ કરછ વિકાર; વગઈ છે છડી તિણિવારિ લેવઉ આઠ કવલ આહાર. ૪૪ ઈસ્યાં અભિગ્રહ લઈ આકરા અતિસય અંગિ વસ્યાં સવિ ષર; મરૂમંડલ મંડન છઇ નામ પહતા ગુરૂ જિહાં પાલી ગામ. ૪૫ નવલે ભંગલિ ભેરી નાદિ ગાઈ ગોરી સરલે સાદિ સાહમઈ ઉત્સવ કીધા બહુ સંઘ સજનિ મનિ હરષિઉં સહુ. ૪૬ જેણી દસઈ ગુરૂ ફેરઈ જાઇ રવિ પ્રાસાદ અછઈ તિણિ ઠાઈ; ચય પાષઈ પઢા તપ તપ દેશી રવિ ગુરૂના ગુણ જપઈ. ૪૭ મેલ્હી પંથિ પરીક્ષા ભણી મણિ માણિક માલા અવગણી; સૂરતણુઈ મનિ સૂધું જ્ઞાન જેયૂ ગુરૂ ગિરૂઆનું ગ્યાન. ૪૮ જ આવ મઝ મંદિર કિડુઈ પાપરહિત હૂં થાઊં તિમ આણિક વરષા કરી ઉપાય પેહતા ગુરૂ રવિચંદરમાહિ. ૪૯ ગુરૂ મનિ જણાતણુઉ વિચાર વિમંદિર દેવરાણા બાર, સુગુરૂ તારી સારૂં સેવ કહઈ દિનકર કાંઈ માગુ હેવ. ૫૦ સૂરિ કહઈ કાઈ કામ કિસઈ તુહઈ માગુ અવસર ઈસઈ; સર્વ જીવ આલોકન જેઅ જઈ આપુ તુ આપુ તેઅ. ૫૧ ત્યાવિસુ કાલિ કહિઉં નિરધાર પહતા ગુરૂ ઊઘાડી બાર,
[ ૩૧ ]
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org