SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ કાલી કામણિ કાઈ સૂત્ર લઈ હુઇ પુઢાડિG પુત્ર બઈઠા મંડક દસ જઉ દે તુ શિમરષિ પારણું કરેઇ. ૧૮૧ ષયનરેગિ ઘણુ અંગઈ ગલી હાથે કાચતણ કાંબલી, પરઘરિ બેઠી ઘેવર દે તુ ષિમરસિ પારણું કરેઈ. ૧૮૨ ભૂખ્યાં ૨ બંભણ આકુલા બજઈ અડદતણ બાકુલા જઉ બે જણ મઝ સંપઈ દેઇ તુ ષિમરસિ પારણું કરેઇ. ૧૮૩ કાલી નારી કાલુસ કાલી નામ કાલા કેસ; કાલી તિલવટિ તાજી દેઈ તુ ષિમરસિ પારણું કરેઇં. ૧૮૪ ઝાંઝરડાં ઝમકાવઈ ચંગ કરિ રાતુ અલતાનું રંગ; પિમી નામ પિલી દેઇ તુ શિમરસિ પારણું કરેછે. ૧૮૫ સૂહવિનુ સિણગાર જિ ઘણું ઉહાર ઠવિ8 ગલિ ગુંજાતણૂ6; તે નામ તેલજ દેઈ તુ ષિમરસિ પારણું કરેછે. ૧૮૬ રાયભેગનુ સંધિ કર કોચી તુલડિમાહિ કપૂર ધ સહિત જઉ દેમી દેઈ તુ ષિમરિસિ પારણું કરેઇ. ૧૮૭ ભરમી ભીમી માથઈ ભાત એક બેટી નઈ બીજી માત; મૂંગ સહિત દસ મેદિક દઈ તુ ષિમરસિ પારણું કરેઈ. ૧૮૮ રાજી રૂડી નઇ રૂપાણી રામતિ કરતી ત્રિણિ જણી, પારિક ષરમા પાંડિજ દેઈ તુ ષિમરિસિ પારણું કરેઈ. ૧૮૯ ઝમકુ ઝાલીની દીકરી ઝબકઈ ઝારી હાથે કરી; ફાસૂ જલસિઉ જઉ ગુલ દેઈ તઉ ષિમરિસિ પારણું કરેઈ. ૧૯૦ પહિલઈ આઈ પરણાઈ વહુ લાડણ દેવી લાજ બહુ તે જઉ સારી દેઈ સૂષડી તુ ષિમરસિ ભાજઇ ભૂષડી. ૧૯૧ લાએ દાંતે વિષમી નામ ઘરપીઆરે કરતી કામ; Éઅરિ નામઈ દેઈ કેરિમૂ શિમરસિ જંપઈ તુ હું જમ્. ૧૯૨ વીર પાંડ વૃત પિલી પાંચ બેઈઠિ૯ જિમવા ઢાલિઉ કાચ, આવી નારિ અનેરી દેઈ તુ ષિમરસિ પારણું કરેઇ. ૧૯૩ ખંધિ ઘાટ નઈ કરિ વાટલી મસ્તકિ દહીતણ માટલી, [ પ ] Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004602
Book TitleAetihasik Ras Sangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year
Total Pages132
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy