SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ પાએસિહં દસ પેલી દે તુ ષિમરસિ પારણું કરે છે. ૧૬૭ અતિહિં ચંચલ ઘોડઇ ચડિક તેહથિકું સંગઠઈ પડિ; તે ઊડી જઉ ગુલ થી દેશું તુ ષિમરસિ પારણું કરેઈ. ૧૬૮ નવી સાતતણુઈ પારણુઈ પહુતુ કવણ પુરબારણઈ, સાકર લિંગા સાત જિ દે તુ ષિમરસિ પારણું કરેછે. ૧૬૯ એક અભિગ્રહ તણુઉં વષાણુ પાટણમાહિ વસઈ સાહુ ભાણ; સાકરસેવ સ્હાલી સમી જઉ મુઝનઈ દેવઈ પય નમી. ૧૭૦ વિમરસિ લેભ નહી એકલવઉં એક અભિગ્રહ લીધઉ નવલું સૂસૂતી ગોસીંગઈ કરી થીણું ઘી જઉ દઈ દુર્ધારી. ૧૭૧ એક અસંભમ છ વાતડી વિમરસિનઈ મનિ એ આષડી; ચંપાઈ નામઈ દેઈ ઘણું તિલવટિ પૂરણ પૂડાં ચણા. ૧૭૨ ષિમરસિની સાચી ભાષડી ઇક મેટી લીધી આવડી; પિલી ફૂંક જિ પાપડ વડી પુણ્યવિશેષઈ પ્રમાણિ ચડી. ૧૭૩ એક પ્રતિજ્ઞા ષિમરસ કીધ તિણ પહવિ હૃઉ સુપ્રસીધ; વદ્ધમાનબિલ પારણુઇ દેસઈ કુઈ નપુંસકપણઈ. ૧૭૪ સવિ સિણગાર તિ સહામણુઉ કરિ ચૂડઉ તે સેવનતણ; રાબ દીઠ રત્નાઈ નારિ તુ શિમરસિ પારણુઉં વિચારિ. ૧૭૫ મસ્તકિ બેહરેં નઈ મટકતી કાને પીટલડી ષટકતી; બેટી પાહઈ દિવારઈ બાટ રષિ પારણાતણું એ વાટ. ૧૭૬ પાટઇ બઈઠી ઉં છું કરઈ ભામનિ ભઈસતણું વૃત ભરઈ; કરમા ઈક કડી દઈ તુ શિમરસિ પારણું કરેછે. ૧૭૭ લાષીણુઉ નામઈ લષપતી ન ગમઈ તેહનઇ દીઠઉ યતી; તે તેડી દસ મેદિક દેઇ તુ શિમરસિ પારણું કરેછે. ૧૭૮ દિવાકાણ દીવી નામ પરઘરિ કરઈ કુમારી કામ; તે મઝ માઠા મેદિક દેઈ તુ ષિમરિસિ પારણું કઈ. ૧૭૯ કરમણ નામ કેરાં વડાં વૃતઘેર પ્રીસઇ ઘારડાં, અઈઠઉ જિમવા ઊઠી દેઇ તુ ષિમરિસિ પારણું કરેછે. ૧૮૦ [ ૧૮ ] Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004602
Book TitleAetihasik Ras Sangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year
Total Pages132
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy