SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ કઈ ચાચરિ ચવિદઈ દેશું તુ શિમરસિ પારણું કરાઈ. ૧૯૪ ઉપરવાઈ ઊભી રહી સાદ કરી મઝ તેડઇ સહી; દૂધસહિત જઉ આપઈ દ્વાષ , શિમરસિ પારણુઉં ત્રિપાષ. ૧૯૫ નાન્ડી નારી મસ્તકિ પેલી કરિ સેકી કાલી ગડકલી; મેદિક પંચ સહિત જઉ દેઈ તુષિમરસિ પારણઉં કરેઈ. ૧૯૬ કાચા કેલાની કાલી પેલી પંચ તલઈ પાતલી, બાર વરસની બાલા દેઇ તુ ષિમરસિ પારણુઉં કરેઈ. ૧૯૭ "ધી ડેકરિ છું છું કર બેલાવી બહુ રીસઈ મરઈ, દૂધ સહિત જઉ દેવઈ કૂર નહી પમરસિ પારણા અસૂર. ૧૯૮ પાએ ટેપર કુંટુ હાથિ મિલિક જૂઆરી સરડા સાથિ; સેઈ વડાં વિહરાવઈ વીસ તુ શિમરસિ પારણા જગીસ. ૧૯૯ રૂપ રૂડી રંભા જિસી રાની કૂંઅરિ હીડઇ હસી; પીર પાંડ વૃતાદિક દેઇ તુ ષિમરસિ પારણુઉં કરે છે. ૨૦૦ નાનામઈ નારી કેઈ સહીઅર સરિસી રમતી જોઈ, સાદ કરી તેડાવી માત જ દે સાકર લિંગા સાત. ૨૦૧ ચાલિઉ ચઉપટ ચહeઈ રહિ રાઉપટહસ્તી ડેકરિઝ હિઉ, ષારિક પુરમાં ગુલપાપડી રષિ પારણઇ દીઇ સૂષડી. ૨૦૨. રાઉપટહસ્તી ચડિG મદપૂરિ અંગિ સબલ બલવાધિઉં ઊરિ; ત્રોડી સંકલિ થિ છડક ત્રાસઈ નાસ નગરી લેક. ૨૦૩ જાણું રષિ પારણું સરૂપ શાસનદેવી તે કીધું રૂપ, કરિ દુષ્ટ જરાજર્જરી હાથે પાય ઘણુમુષિ લે લરી. ૨૦૪ તવ કરિ ગજરાજ ગ્રહિ8 ગજિ દીઠઉ રષિ આગતિ રહિઉ, અછઈ પસૂઆ પણિ આવિ૬ ગ્યાનભાવ થયુ રષિ દેવા દાન. ૨૦૫ કેજના કુતિગ જોઈ ઘઉં પાસઈ હાટકદેઈ તણું; પારિક પુરમા ગુલપાપડી દેઈ ગજ સૂઇડઇ ચઉહટ ચડી. ૨૦૬ લખધઇ ચઊદપૂરવ હૂઆ સુરના કીધાં સત્તરિ જૂઓ શિમરસિ ચઉરાસી પારણું બેલિયાં સ્વર્ગ તણો બારણું. ૨૦૭ [ ૧૬ ] Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004602
Book TitleAetihasik Ras Sangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year
Total Pages132
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy