________________
કહ્યા હતા, તે જ પ્રમાણે પ્રયત્ન કરવા શરૂ કર્યા. યોગીએ ચિતાની ઉપર એક છત્ર બનાવીને દૂધપાત્ર ભરી રાખ્યું. આ પાત્ર એવે સ્થળે રાખ્યું કે જમડાં ગુરૂનું મસ્તક હતું. પરંતુ શ્રાવકોએ, ગુરૂના કહી રાખ્યા પ્રમાણે મસ્તક પહેલેથી ફેડી દીધું.
આને શબ્દ સાંભળતાંજ આકાશમાં રહેલા જોગી (બ્રાહ્મણ)નું હૃદય ફાટી ગયું. અને મરણને શરણ થઈ ગયો. છેવટે આચાર્યની બાલ્યાવસ્થામાં કરેલી એ પ્રતિજ્ઞા પૂરી થઈ કે -જે હું, હને મરેલો ન મારું, તે સાચે વાણીયે ન જાણવો.” તેજ વિપ્ર અરીને ગ૭ને રખવાળ અર્થાત્ અધિષ્ઠાયક દેવ થયે. અન્નમાં જઈ કવિ કથે છે:
નડ્રલાઈ પાસ જે સિલા યાત્રા નર રષિ આવઈભલાં, નાલિકેર ઉત્તમ ફલ બહુ ઢેઈ વંછિત માગસહૃ. ૧૫૯ પ્રત્યા પૂરઈ સવિ કિંહિતણું આજ લગઈ તે દસ ઘણાં વિક્રમ સંવછર પરમાણ દસ ઉગણત્રીસઇ નિરવાણ.” ૧૬૦
આથી માલૂમ પડે છે કે શ્રીયશોભદ્રસૂરિ સં૦ ૧૦૨૯ માં સ્વર્ગે પધાર્યા. અને નાડલાઈની પાસેની હેમની શિલાનાં દર્શન કરવા કવિના સમય સુધી ઘણું યાત્રાળુઓ આવતા હશે.
(૧) નાડલાઇની સ્મશાનભૂમિમાં અત્યારે પણ બે સ્તૂપો જોવામાં આવે છે. તે પૈકી એકના ઉપર બીલકુલ ઘસાઈ ગયેલા લેખ જેમાં આવે છે. માત્ર “............................સૂચિથરામિદ્રાવાયોઢિઆટલા અક્ષરો વાંચી શકાય છે. કહેવાય છે કે–આ બે રતૂપો યશોભદ્રસૂરિ અને હેમની સાથે વાદ કરનાર બ્રાહ્મણ (યોગી) ના છે. ગોડવામાં અને વિશે કરીને નાડલાઈમાં જસિયા, કેશીયા સંબંધમાં કેટલી ક દંતકથાઓ પણ ચાલે છે કે હે દંતકથાઓમાં આવતા ચમત્કારો લગભગ આ રાસમાં આપેલા ચમત્કારોને મળતા આવે છે. લોકેા જલિયાથી યશોભદ્રનું, અને કેશીયાથી કેશવ નામના બ્રાહ્મણ વેગીનું નામ ગ્રહણ કરે છે. પરન્તુ વાસ્તવમાં તેમ નથી. યશેભદ્રસૂરિને હેની સાથે સ્પર્ધા થઈ હતી, તે યોગી બને છે.
હારે કેશવસૂરિ નામના તે હેમના એક પ્રભાવક શિષ્ય થયા છે. કે જેઓને વાસુદેવાચાર્યના નામથી આપણે ઓળખી ગયા છીએ, અને જેઓ હસ્તિકુંડીગચ્છના ઉત્પાદક હતા. જૂએ હસ્તિકુડીનો શિલાલેખ પરિશિષ્ટ ૩.
[ ૩૬ ]
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org