SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ એક દિવસ એગીએ એક સાધ્વીને ગાંડી બનાવી દીધી. સાદેવી ચોક, બજાર અને સૂનાવનમાં ભટકવા લાગી. ઘણું લકે એકઠા થઈને જેગીને મળ્યા. અને કહ્યું કે- આ કામ આપનું છે, માટે આપ હેને સાજી કરે.' જોગી કેપમાં આવી ગયા અને કહેવા લાગ્યો કે “શું સાધ્વીને હું કેડે બેસાડીને ફરું છું.? આ જાઓ ભલે, પરંતુ કઈ દિવસ હને દોષ દેશો નહિ”. શ્રાવકોએ શ્રીયશોભદ્રસૂરિને આ હકીકત જણાવી. આચાર્ય શ્રીએ દર્ભનું એક પુતળું બનાવીને શ્રાવકોને આપ્યું. અને કહ્યું કે પહેલાં હમે ગીને માનપૂર્વક સમજાવજે. અને છેવટે જે ન માને, તો આ પુતળાની આંગળીનો છેદ કરો.” આચાર્યશ્રીના કહેવા પ્રમાણે શ્રાવકે એ પહેલાતો મધુર વચને સમજાવ્યું. પરંતુ વ્હારે માન્યું નહિં. હારે શ્રાવકેએ તે પુતળાની આંગળીનો છેદ કર્યો. પુતળાની આંગળીને છેદ થતાં, યોગીની આંગળી છેદાઈ. શ્રાવકોએ કહ્યું કે–જહેમ આ આંગળીને છેદ થયો, નફુલાઈ નવમંદિર સાર શ્રી સુપાસ પ્રભુ નેમકુમાર. * ૬૮ આ નાડલાઈનો પ્રાચીન શિલાલેખે વિગેરેમાં જુદા જુદા નામોથી ઉલ્લેખ કરેલો જોવામાં આવે છે. નડૂલાઈ, વલ્લભપુર, નદકુલવતી, નઠુલડામિકા વિગેરે જાઓ: સં. ૧૧૮૯, ૧૧૫ અને ૧૨ ૦૨ના લેબમાં “ના ” નો ઉલ્લેખ છે. સં. ૧૪૫૪, ૧૪૮૬ના લેખોમાં “નલાઈ” નો ઉલ્લેખ છે, સં. ૧પ૯૭ના લેખમાં નદલવતી લખેલ છે, સં૧૬૮૩ના ફાગુન સુદિ ૧૧ બુધવારે વા. જ્ઞાનનંદિગણએ સ્વર્ણગિરિમાં લખેલ સંસ્કૃત ચરિત્રમાં આ ગામને “વલ્લભપુર” ના નામથી ઓળખાવેલ છે; જયારે વર્તમાનમાં આ ગામને નાડલાઇ' કહેવામાં આવે છે. અહિં શ્રાવકોનાં ઘર ૪૦-૫૦ ને આશરે છે. મંદિર અગિયાર હોવા છતાં હેની વ્યવસ્થા સારી રાખે છે, એ ખુશી થવા જેવું છે. ગામથી બહાર નેમનાથજીનું એક મંદિર છે. આ મંદિરની પાસે જ મકાનનું એક ખંડેર છે. કહેવાય છે કેઉપાશ્રય હતો, અને અહિં યશેભદ્રસૂરિ અભ્યાસ કરતા હતા. [ ૩૩ ] Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004602
Book TitleAetihasik Ras Sangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year
Total Pages132
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy