________________
ચતુર્માંસ રાખ્યા. અને શ્રાવકા પણ આચાર્યશ્રીના ઉપદેશના લાભ સારી રીતે લેવા લાગ્યા.
અહિં કાઇ એક દિવસે પેલેા વિપ્ર, કે હેણે આલ્યાવસ્થામાં આચાર્ય ( તે વખતના સુધર્મા )ની સ્ડામે પ્રતિજ્ઞા કરી હતી, તે જુદી જુદી જાતની વિદ્યાવાળા ચેગી થઇને કાટમાં કથા, મસ્તકમાં જટા અને લંગોટ ધારણ કરીને આવ્યા. આ વખતે આચાય દેશના દઇ રહ્યા હતા. હેંણે આવી પેાતાની જટાના એ સાપ મનાવ્યા. આચાયે તુજ મુહુપત્તીના એ કટકા કરીને એ નકુલ ( નાળીયા ) બનાવ્યા. નાળીયાને દેખતાંજ સાપ નાસી ગયા. તે ચેાગી પણ આચાર્યશ્રીના ચમત્કારથી વ્યાકુલ થઇ નાસી ગયા.
૪ સ’. ૧૨૦૨ના અઞા વિદ ૫ શુક્રવારતા. આ લેખ પણુ આદિનાથના મંદિરના સભામ`ડપમાંજ છે. આમાં મહાવીરસૈન્યના લાગાની હકીકૃત છે.
૫ સ. ૧૯૪૬ના કાર્તિક વદ ૧૪ શુક્રવારના, પહાડ ઉપર નેમિનાથના મંદિરમાં આ લેખ છે. આમાં આજ ચૈત્યના ઉદારની હકીકત છે.
હું સ'. ૧૪૮૬ના આશાડ વદિ ૨ ની મિતિને, ઋષભદેવના મંદિરમાં પેસતાં બારણાની જમણી બાજૂએ છે. આમાં લાગાની હકીકત છે.
છ સ. ૧૭૬૯ના વૈશાખ સુદ ૨ ને એક લેખ ગમડપમાં પેસતાં ડાબા હાથ તરફ છે. જ્ડમાં ઉકેશજ્ઞાતીય, વાહરા કાગેાત્રીય શાહુ ઠાકુરશૉના પુત્ર લાલાએ સુવર્ણના કળશ બનાવ્યાની અને સતરમેંદીપૂજા સહિત હૈતી પ્રતિષ્ઠા કર્યાની હકીકત છે.
૮ સ. ૧૫૭ના વૈશાખ સુદિ ૬ ને હેટા લેખ, કે જે યશે।ભદ્રસૂરિની હકીકતને પૂરી પાડે છે. આ લેખ ઉપયેગી હાવાથી * શિષ્ટ ‘ગ્’ તરીકે પુસ્તકની અંતમાં આપ્યા છે.
વિગેરે શુા લેખા મળી આવે છે. હેમાંના કેટલાક જીણું પણ થઇ ગયા છે.
અહિં પહેલાં નવમદિરા ડાવાનુ ૫૦ શિવિજયજીના શિષ્ય શીલવિજયજીએ પેાતાની બનાવેલી તીર્થમાળામાં કહ્યુ` છે. ~~~~
[ ૨ ]
Jain Education International_2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org