________________
ચ્યુ' છે, માટે તે ધન મ્હારા ભંડારમાં આવી શકે નહિં.' વિગેરે કહી ધનરાજશાહે દામ આપવા આવેલ ગૃહસ્થને પાછા વાળ્યા. શ્રીયશેાભદ્રસૂરિ સ ંડેરક ( સાંડેરાવ ) થી ચિત્રકૂટ (ચિત્તેય )
પધાર્યા.
બીજી તરફ મેવાડના આઘાટ નગરના અલ(અલ્લટ) રાજાના મત્રીએ, રાજાની આજ્ઞા લઇ એક જિનમંદિર મનાવીને અને આચાય શ્રીયશેાભદ્રસુરિને ચિત્તાડથી પેાતાના નગરમાં પધરાવીને શ્રીપા નાથ પ્રભુની પ્રતિષ્ઠા કરાવી. એક વખતે આચાર્ય શ્રી શ્રીસ ધસાથે ચૈત્યપરિપાટીએ નિકળ્યા હતા, ડેવામાં એક અવધૂત હેમને મળ્યે, વ્હેણે પોતાના હાથમાં ચિત્રામ કર્યું, નાકને દીપશિખા સમાન બનાવ્યું, મોઢાને વિકરાલ બનાવ્યુ અને હાથને ઉંચા કરી ખતાવ્યા.
અવધૂતના મનાભિપ્રાયને આચાર્ય શ્રી ખરાખર સમજી ગયા. હેમણે પાતાના બે હાથ આપસમાં ઘસીને કાળા કરી અતાવ્યો. અવધૂત ચમત્કૃત થયેા. ને યશેાભદ્રસિરના પગમાં પડી નમસ્કાર કરી વિદાય થયે.
-
અવધૂત અને આચાર્ય શ્રીને આપસમાં થયેલી આ સમસ્યાના ભેદ સંઘમાંના કેઇપણુ માણુસ સમજી શકયા નહિ, સ ંઘે કહ્યું:મહારાજ ! આપ બન્નેમાં આપસમાં જે સમસ્યા થઇ, તે ભેદને અમે સમજી શક્યા નથી, માટે કૃપા કરીને જણાવે.
'
2
6.
આચાર્ય શ્રીએ કહ્યું: વ્હેણે ઇસારામાં મ્હને કહ્યુ કે-ઉજ્જયનીમાં મહાકાલના દેરાસરમાં દીવાની જ્યેતિથી ચદરવા સળગ્યા છે, ” šારે મ્હે વિદ્યાના બળથી હાથ ઘસી હેને જણાવ્યું કે
>
'
તે મળતા ચરવા શાંત કર્યાં છે. ’ અવધૂતે તે વાત દેવના પ્રભાવથી જાણી હતી, ડારે મ્ડ વિદ્યામાંથી તેનુ સંકટ દૂર કર્યું હતું.”
રાજાએ આ વાતની ખાતરીને માટે માણુસા મોકલી નિશ્ર્ચય કર્યો કે-અમુક દિવસે, અમુક સમયે તેજ પ્રમાણે ચદરવા
{ ૨૭ ]
Jain Education International_2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org