________________
૨૮
સંઘે ગુણસુંદરીને કહ્યું:-“હે ગુણસુંદરી! તું હારા છોકરાને - જે હરાવીશ, તે હારી મહિમા ઘણી થશે અને લ્હારે છેકરો સમસ્ત અબ્ધ જગને લાકડી (ટેકા) રૂપ થશે. કેમકે કહ્યું છે કે
“લોકમાહિ લષમી પ્રધાન તેહમાહિ સારૂ સંતાન, સંતતિમાહિ કહિઉ સુત સાર તાસુ દાન ફલનું નહીં પાર.” ૨૬
માટે પુત્રનું દાન કરી ત્યારે સારી રીતે ફલની પ્રાપ્તિ કરી લેવી જોઈએ. વળી સંઘે કહ્યું –
મરૂતિ માગણહાર મુહ દેવી માગઈ નહી; સેઈ મરૂઉ દાતાર જે હું તઈ નહી નહી કરઇ. ૨૭ દેઅંતા નહીં હૂબલાં ઝૂઝતા ન મતિ; ઈમઈ કાયર બાપડાં પુરૂષારથ ગમતિ. છેવટે કહ્યું – ગુણસુંદરી ગુણ મેરૂ સમાન તાહરૂ પુત્ર હુઈસઈ જગિ ભાણ; માને મેહમહા પરિહરૂ બાઈ બેલ અહ્મારૂ કરૂ.” ૩૫
સંઘે ગુણસુંદરીને આવી રીતે હારે બહુ બહુ સમજાવી, હારે સુધર્મા બે –
“હે માતઃ ! મહે સદ્દગુરૂરૂપી નાવ આજે પ્રાપ્ત કર્યું છે, માટે હવે તો હું સંયમ લઈને કાર્ય સાધન કરીશ.”
માતાએ પુત્રને સમજાવ્યું કે- તું હાને બાલુડે છે, દીક્ષા પાળવી ઘણી કઠણું છે, હમેંશાં ઘરઘરથી ભિક્ષા લેવી પડશે. પંચા ચાર પાળવા પડશે. દેશ-વિદેશ વિહાર કરે પડશે, બાવીસ પરીસહ સહવા પડશે. કેઈ દિવસ રીસ–ગુસ્સો કરાશે નહિં.”
માતાએ ઘણું સમજાવા છતાં હેણે કહ્યું–“હે માતઃ ! મહે જોયું કે–દીક્ષા સમાન બીજું કોઈ રાજ્ય નથી, માટે કઈ પણ પ્રકારની “હાનાકાની ન કરે.”
છેવટે માતા-પિતાને સમજાવી સુધર્માએ દિક્ષા લીધી
( ર )
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org