________________
પલાસી ગામમાં પુમાર નામે એક વ્યવહારી રહે છે. ડેની ગુણસુંદરી નામની ધર્મપત્ની છે. ગુણસુંદરીને હિમાલયના સ્વપ્નસૂચન પૂર્વક સુધમાં નામે એક પુત્ર થયું છે. તે ઘણે રૂપવાળે અને ઉત્તમ લક્ષણવાળે છે.
મ્હારે તે સુધમાં પાંચ વર્ષનો થયે, ત્યહારે હેને નિશાળે મૂક્યો. આ નિશાળમાં બીજા પણ ઘણા બ્રાહ્મણ અને વાણીયાએના છોકરા ભણવા જાય છે.
એક વખત સુધર્માએ એક બ્રાહ્મણના છોકરા પાસે કંઈ કારણસર ખડિયે માંગે. બ્રાહ્મણના છોકરાએ ખડિયે આ પણ ખરે. પરંતુ, સુધર્મા પાસેથી અકસ્માત્ તે ખડિયે પડી ગયો અને ફૂટી ગયો. હારે બ્રાહ્મણના છોકરાએ “ ખડિયે ભાગે ? એવું જાણ્યું, હારે ન્હણે પિતાને ખડિયે માંગે. સુધર્માએ,
(1) પલાસી, આ ગામ પીંડવાડાની નજીકમાં છે, જેને અત્યારે પલાઇ કહે છે.
(૨ -૩) ઈશ્વરસૂરિકૃતરાસ, અને નાડલાઈથી મળેલો એક શિલાલેખ, કે જે આ પુસ્તકની અંતમાં પરિશિષ્ટ' તરીકે આપવામાં આવ્યો છે, હેમાં પિતાનું ન મ યશવીર અને માતાનું નામ સુભદ્રા આપ્યું છે.
(૪) સુધર્માના જન્માદિ સંવત, દીપવિજયકવિએ પોતાના સં ૧૮૭૭ માં બનાવેલા “હમકુરિત્નપટ્ટાવલી રાસ' માં આ પ્રમાણે આપ્યા છે –
* સાંડેરા ગામે હૃઆ જભદ્રસૂરિરાય; નવસે હું સતાવન સમું જનમ વરસ ગછરાય. ૨ સંવત નવસેë અડસઠે સૂરિપદવી જોય; બદરી સુરી હાજર રહેં પુન્ય પ્રધલ જસ જોય. ૩ સંવત નવ અગતરે નગર મુડાડામાંહે; સાંડેરા નગરે વલી કીધી પ્રતિષ્ઠા ત્યાંહ. સંવત દસ દાહરે કિયા રાસી વાદ; વલ્લભીપુરથી આણિઓ ભદેવ પ્રાસાદ” ૧૨
અર્થાત–૯૫૭ માં જન્મ, ૯૬૮ માં સુસ્પિદ, ૯૬૯ માં મુડારા અને સાંડેરાવમાં પ્રતિષ્ઠા અને સં. ૧૦૧૦ માં ચોરાસી વાદ કર્યા.
( ૨૧ )
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org